આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બરણીમાં અડધુ પાણી ભરીને હળદર અને મીઠા વાળું પાણી તૈયાર કરો.
- 2
આમળાને સારી રીતે ધોઈ અને કાપા કરી લો.
- 3
હવે કાપેલા આમળાને હળદર મીઠાવાળા પાણી ની બરણીમાં 4 થી 5 દિવસ માટેે અંથાવા દો.(પાણી માં આમળા ડૂબે તે રીતે રાખવા) 4 થી 5 દિવસ પછી આથેલા આમળા તૈયાર છે...તેને જરૂર મુજબ ઉપયોગમાં લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
#Amla#આમળા રેસીપી#cookpad Gujarati#cookpadindiaવડીલો કહે છે કે જો ઋતુ પ્રમાણે ખાવા મા આવે તો આખા વર્ષ નાની સુણી બિમારી નથી આવતી ગમે તે રીતે ખઈયે તો આખા વર્ષ માં નિરોગી અને હેલ્ધી રહે છે. માટે ગમે તે સ્વરુપ મા ખાવા જોઇયે.વિટામીન સી થી ભરપુર આમળા આથી ને બનાયા છે બાળકો ના પ્રિય છે. બગર ઝંઝટ બની જાય છે Saroj Shah -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ શિયાળાની સિઝન એટલે આમળા ની સિઝન હમણા એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે વાળ,માટે સ્કિન માટે,આંખો માટે વિટામિન છે એ માટે ખૂબ જ ભરપૂર માત્રામાં રહેલા નાના મોટા બધા જો ખાઈ શકે તેવા છે મોટા પણ તેને સરળતાથી ખાઈ શકે છે તે એટલા નરમ હોય છે. Varsha Monani -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
આમળા વિટામિન સી નો ખજાનો છે.. શિયાળામાં પુષ્કળ આવતા હોય છે.. માટે ઉપયોગ કંઈ પણ રીતે કરી ને..બને એટલા ખાવા જોઈએ.મુરબબો, ચ્યવનપ્રાશ, મુખવાસ તરીકે, અથાણું પણ બનાવી શકાય.. મને તો આ રીતે મીઠું, હળદર માં ચાર દિવસ આથેલ આમળા ખુબ જ ભાવે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
આથેલા આમળા(Aathela amla recipe in Gujarati)
#GA4#Week11#Amla#Post2સ્વાસ્થ્યવધૅક આમળા ની સીઝન આવી ગઈ છે. આ ઋુતુ માં જે રીતે ખવાતા હોય એ રીતે આમળા ખાવા જોઈએ. આમળા જ્યુસ, સાકરવાળા મીઠા, ચ્યવનપ્રાશ, ખારા, સૂકવેલા મુખવાસ માં ઘણી રીતે ઉપયોગી બનતા હોય છે. મેં આથેલા આમળા બનાવ્યા જે જમ્યા પછી લેવાથી ખૂબ ફાયદો થાય છે. Bansi Thaker -
-
-
આથેલા આમળા (Aathela Amla Recipe In Gujarati)
#JWC3#cookpad_gujarati#cookpadindiaવિટામિન સી થી ભરપૂર આમળા ના લાભ થી આપણે સૌ જાણકાર છીએ જ . શિયાળા માં ખૂબ સરસ મળતા આમળા નો ઉપયોગ વધી જાય છે. જ્યુસ, અથાણાં, મુરાબ્બા, ચટણી, મીઠાં આમળા, ખારા-ખાટા આમળા, મુખવાસ અને બીજું ઘણું. આથેલા આમળા સાથે આપણા સૌની બચપણ ની યાદ જોડાયેલી જ હોય ને? રીસેસ માં શાળા ની બહાર વહેચાતા આથેલા આમળા નો સ્વાદ અલગ જ હોય..ભલે ને આપણી મમ્મી ઘરે પણ આમળા આથયા જ હોય. Deepa Rupani -
આથેલાં આમળા(Athela amla recipe in Gujarati)
વિટામીન સી થી ભરપૂર આમળા રોગ પ્રતિકારક શકિત વધારવામાં અને વિવિધ રોગો સામે શરીર ને બચાવવામાં મદદ કરે છે.તેથી કોઈ પણ સ્વરૂપે આમળા નું સેવન કરવું જોઈએ. Bina Mithani -
-
-
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
-
-
-
-
આથેલા આમળા(Pickle Amla recipe in Gujarati)
વિટામિન સી થી ભરપુર એવા, મોટાં , ખાટા આમળા બજાર માં આવવા લાગે એટલે હું આ રીતે આમળા બનાવી ને ટેબલ પર રાખું જેથી નાના મોટા સહુ હાલતા ચાલતા આમળાં ખાતા જાય... Sonal Karia -
-
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818610
ટિપ્પણીઓ (6)