શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
શક્કરિયા ની ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરિયા ને ધોઈને લૂછી લો. અને તેની છાલ કાઢી લો.
- 2
હવે એક બાઉલ મા પાણી લઈ તેમાં મીઠું નાખવું અને તેમાં શક્કરિયા ને ચિપ્સ ની જેમ સમારી લો. હવે ચિપ્સ ને પાણી માંથી કાઢી ને નેપકીન પર મૂકી કોરી કરી લો.
- 3
હવે ગેસ ચાલુ કરીને એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને તેમાં ચિપ્સ ને ઉમેરો અને પાણીમાં જે મીઠું ઓગાળેલું છે એ ઉમેરવું અને ચિપ્સ ને તળી લો. ગેસ બંધ કરી લો.
- 4
ચિપ્સ તળાઈ જાય એટલે તેના ઉપર લાલ મરચું, મરી પાઉડર, સિંધાલુણ મીઠું, શેકેલું જીરું નો પાઉડર ને મીક્સ કરીને મસાલો બનાવી ને ભભરાવો. હવે તૈયાર છે. શક્કરિયા ની ચિપ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
શક્કરિયા ની વેફર (Shakkariya Wafers Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#instant#farali Keshma Raichura -
સ્વીટ પોટેટો ચિપ્સ (Sweet Potato Chips Recipe In Gujarati)
#FFC3 : રતાળુ ની ચિપ્સરતાળુ ની ચિપ્સ મૂકવાની હતી પણ અહીંયા Sweet potato chips )Kenya ( Mombasa ) માં મને purple yam (રતાળુ) ન મળ્યા એટલે મેં sweet potato શક્કરિયા ની ચિપ્સ બનાવી છે. Sonal Modha -
શક્કરિયા ની ખીર (Sweet Potato Kheer Recipe In Gujarati)
#FR#ફરાળી#shivratri#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
રતાળુ ની ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3ફ્રેન્ચ ફ્રાઇસ નંબર નામ પડે એટલે બાળકો ને બટાકા ની ચિપ્સ જ યાદ આવે. પણ જો રતાળું ની ચિપ્સ બનાવવા માં આવે તો ઓછી જંજટ માં સરસ રીતે બનાવી નેબાળકો ને આપી શકાય છે અને ઝડપ થી બની પણ જાય છે. અને હેલ્ધી અને testy પણ છે. Daxita Shah -
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
શક્કરિયા ની ચિપ્સ નુ શાક(shakkariya chips recipe in gujarati)
#goldanapron3#weak18#chili. આ શાક ફરાળી છે પણ તમે એમજ ખાઓ તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે. એકલું એકલું પણ ખાય શકાય. Manisha Desai -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
મહાશિવરાત્રી ની ફરાળી થાળી Jayshreeben Galoriya -
-
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
ગાજર શક્કરિયા ની ફરાળી ટીક્કી(carrot and sweet potato cutlet)
આપણે ત્યાં મોટા ભાગે ફરાળ માં બટેટા ખવાય મેં અહીં ગાજર અને શક્કરિયા નો ઉપયોગ કરી ફરાળી ટીકી બનાવી છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રા #માઇઇબુક # પોસ્ટ ૧૮#ઉપવાસ Bansi Chotaliya Chavda -
શક્કરિયાનું શાક(Sweet potato sabji recipe in Gujarati)
#GA4#Week14#yamઆ શાક સ્વાદમાં ખુબજ સારું લાગે છે. થોડો મીઠો સ્વાદ આવે છે તેથી આ શાકમાં ખાંડ ઉમેરવાની હોતી નથી. Mayuri Chotai -
-
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
-
રતાળું ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ 1#રતાળું ચિપ્સ#ફરાળી વાનગી Krishna Dholakia -
-
-
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
રતાળુ ચિપ્સ (Ratalu /purple yum chips recipe in Gujarati)
#ff2#post1#cookpadindia#cookpad_gujરતાળુ એ એક પૌષ્ટિક કંદમૂળ છે. જેનો ઉપયોગ ફરાળી વાનગી બનાવા માં તો થાય જ છે પરંતુ ગુજરાત નું પ્રખ્યાત ઊંધિયું પણ તેના વિના અધૂરું છે. રતાળુ બે જાત ના આવે છે લાંબા અને ગોળ. મેં ગોળ રતાળુ થી ચિપ્સ બનાવી છે.ફરાળ માં બટેટા ની ચિપ્સ અને વેફર્સ વધુ ખવાય છે પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે. Deepa Rupani -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#MBR6Week6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822428
ટિપ્પણીઓ (3)