અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week3
#cookpad
#cookpadindia
#cookpadgujarati
'ગલૌટી'એટલે એવી વસ્તુ કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. ગલૌટી કબાબની ખાસિયત એ છે કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. એટલા માટે જ આ રેસીપી માં દરેક વસ્તુની પેસ્ટ બનાવવામાં આવે છે. મોટાભાગે આ લખનૌ નું મેનુ છે. સૌપ્રથમ આ કબાબ લખનૌમાં નવાબ Asad- Ud - Daula ના ઘરે બન્યા હતા. અને તેઓ આ કબાબના આશિક બની ગયા હતા.
અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)
#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#Week3
#cookpad
#cookpadindia
#cookpadgujarati
'ગલૌટી'એટલે એવી વસ્તુ કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. ગલૌટી કબાબની ખાસિયત એ છે કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. એટલા માટે જ આ રેસીપી માં દરેક વસ્તુની પેસ્ટ બનાવવામાં આવે છે. મોટાભાગે આ લખનૌ નું મેનુ છે. સૌપ્રથમ આ કબાબ લખનૌમાં નવાબ Asad- Ud - Daula ના ઘરે બન્યા હતા. અને તેઓ આ કબાબના આશિક બની ગયા હતા.
રાંધવાની સૂચનાઓ
- 1
➡️ પૂર્વ તૈયારી :
🔸️રાજમાને ૬ કલાક માટે પાણીમાં પલાળવા.
🔸️1 ટીસ્પૂન પાણીમાં કેસરના તાંતણા પલાળી રાખવા.
🔸️ખડા મસાલા શેકી અને મસાલો તૈયાર કરી લેવો.
➡️ છ કલાક બાદ કુકરમાં બે કપ પાણી ઉકળવા મૂકો તેમાં ૧/૨ ટીસ્પૂન મીઠું નાખો. પાણી ઉકળે એટલે તેમાં રાજમા નાખો. કુકર બંધ કરી છ સીટી વગાડો. હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધી લસણ, મરચાં, આદુ, ધાણાની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરણીમાં મૂકી, દબાવી બધું જ પાણી નિતારી લેવું. - 2
ડુંગળીની પેસ્ટ પણ બનાવી લો. આ પેસ્ટને ગળણીમાં મૂકી બધું જ પાણી નિતારી લેવું.
- 3
હવે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ ખડા મસાલા લઈ એક નોનસ્ટિક પેનમાં ગેસની સ્લો ફ્લેમ પર સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકી લો. ઠંડા પડે એટલે તેને ક્રશ કરી, ચાળી મસાલો તૈયાર કરો.
- 4
હવે ઠંડા પડેલા રાજમાં તથા કાજુ મિક્સરમાં સ્મૂધ પીસી લો. એક બાઉલમાં લઈ લો. તેમાં ચણાનો લોટ, ડુંગળીની પેસ્ટ,આદુ-મરચા-લસણ- ધાણાની પેસ્ટ, તૈયાર કરેલ સૂકો મસાલો એડ કરી મિક્સ કરો. હવે તેમાં બટર,ધાણાજીરુ તથા લાલ મરચાં પાઉડર એડ કરો. કેસરવાળું પાણી, રોઝ વોટર, કેવડા વોટર એડ કરો.
- 5
હવે ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લેવું અને તેના કબાબ બનાવી લેવા. અહીં મેં સ્ટીકમાં કબાબ બનાવ્યા છે.
- 6
હવે એક નોન સ્ટિક તવો ગેસ ઉપર ગરમ કરવા મુકો. મીડીયમ ફ્લેમ રાખી ઘી થી ગ્રીસ કરી તેની ઉપર કબાબ મૂકો. કબાબની બંને બાજુ ઘી લગાવવું અને હવે સ્લો ફ્લેમ પર સેલો ફ્રાય કરવા.
- 7
નોન સ્ટીક તવા પર જેટલા સમાય તેટલા કબાબ મુકવા અને સ્લો ફ્લેમ પર જ સેલો ફ્રાય કરવા. સેલો ફ્રાય થતી વખતે તેમાંથી બટર, ખડા મસાલા, રોઝ વોટર ની ખૂબ જ સુંદર ફ્લેવર આવશે.આ કબાબને સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
અવધિ રાઈસ ફિરની (Awadhi Rice Firni Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#vasantmasala#Aaynacookeryclub सोनल जयेश सुथार -
અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3 Nisha Mandan -
વેજ શામી કબાબ (Veg Shami Kebab Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub #CR Nasim Panjwani -
અવધિ પનીર બિરયાની (Awadhi Paneer Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Reshma Tailor -
-
અવધિ મસૂર દાળ તડકા (Awadhi Masoor Dal Tadka Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub hetal shah -
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
વેજ ગલૌતી કબાબ (Veg. Galauti kebab Recipe in gujarati)
ગલૌતી કબાબ એમ તો નોન વેજ કબાબ છે જે મીટ માંથી બનાવવા માં આવે છે. પણ મેં અહીંયા રાજમા નો યુઝ કરીને બનાવ્યા છે. જે ટેસ્ટ અને હેલ્થ માં બેસ્ટ છે. Originally આ કબાબ લખનૌ ના છે. એવું કહેવાય છે કે લખનૌ ના 1 નવાબ ઢીલા દાંત ના કારણે રેગ્યુલર કબાબ નતા ખાઈ શકતા તો એમના માટે આ કબાબ બનાવવા માં આવ્યા જ સુપર સોફ્ટ છે અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે એટલે તેનું નામ પણ ગલૌતી મતલબ ગળી જાય આવું આપવા માં આવ્યું છે.#North #નોર્થ Nidhi Desai -
અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
-
અવધી સ્ટાઈલ વેજ તેહરી (Awadhi Style Veg Tahari Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3 Vaishali Vora -
-
વેજ મટકા પુલાવ (Veg Matka Pulao Recipe In Gujarati)
#BW#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
જૈન કબાબ (Jain Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#starter#harabharakabab#restaurantstyle#winterspecial#Kebab#KK#cookpadgujaratiહરાભરા કબાબ એ લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. હરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે. બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Mamta Pandya -
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
કેસર ઝરદા શાહી પુલાવ (Kesar Zarda Shahi Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
માવા મલાઈ કોફતા મસાલા (અવધી રેસીપી)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
અવધિ સ્ટાઈલ લાલ મરચાનું અથાણું (Awadhi Style Red Marcha Athanu Recipe In Gujarati)
#Feb #Week4Goodbye winter vegetables#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge Dr. Pushpa Dixit -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ (10)