ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 2 કપબોઇલ બાસમતી રાઈસ
  2. 1 નંગબટાકું
  3. 1 નંગગાજર
  4. 1. નંગ ટામેટુ
  5. 1 નંગકેપ્સીકમ
  6. 1 નંગડુંગળી
  7. 1 કપવટાણા
  8. 1 કપફુલાવર
  9. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 1/2 કપજાડુ દહીં
  11. 4 ચમચીઘી
  12. 4 ચમચીતેલ
  13. 1 ચમચીજીરૂ
  14. 1 નંગસુકુ લાલ મરચું
  15. તમાલપત્ર, તજ, લવિંગ
  16. 1 ચમચીહળદર
  17. 2 ચમચીલાલ કાશ્મીરી મરચું
  18. 2 ચમચીપુલાવ ગરમ મસાલા
  19. ચપટીહિંગ
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. ગાર્નિશ માટે
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા વેજીટેબલ્સ ને કટ કરી લો. વટાણાને અલગથી બાફેલો જેથી આખા રહે. 80% વેજીટેબલ ને કૂક કરવાના છે.

  2. 2

    કડાઈમાં તેલ ઘી મિક્સ કરીને ગરમ કરવા મૂકો તેમાં જીરું અને હિંગનો વઘાર કરો પછી તેમાં તજ લવિંગ તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરી બે સેકન્ડ માટે સાંતળો.

  3. 3

    હવે તેમાં બટાકા એડ કરીને કુક થવા દો થોડીવાર પછી બાકીના બધા વેજીટેબલ્સ એડ કરીને કૂક થવા દો પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર પુલાવ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં આદુ મરચાની પેસ્ટ એડ કરો અને જાડુ દહીં એડ કરો પછી તેમાં કુક કરેલા રાઈસ એડ કરવાના છે. બધું બરાબર મિક્સ કરીને હળવા હાથે હલાવી લો. ગરમાગરમ અવધિ વેજ. પુલાવ રેડી છે.

  5. 5

    અવધિ વેજ પુલાવ ને કોથમીરથી ગાર્નિશ કરો. સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes