હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મનીટ
2લોકો માટે
  1. 200 ગ્રામપનીર
  2. 2 નંગડુંગળી
  3. 4 ચમચીઆદું લસણની પેસ્ટ
  4. 4 નંગટામેટાં ની પેસ્ટ
  5. 3 ચમચીકાજુ અને મગજતરી ની પેસ્ટ
  6. 2 નંગલાલસુકા મરચાં
  7. 4-5 નંગમરી દાણા
  8. 2-3તજના ટુકડા
  9. 2 નંગઇલાયચી
  10. 1 નંગતમાલપત્ર
  11. 1 ચમચી કસુરીમેથી
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 2 ચમચીજીરૂ
  14. 3 ચમચીબટર
  15. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

30મનીટ
  1. 1

    સૌપ્રથમ માટેની હાડીને તેલથી ગ્રીસ કરી ગેસ ઉપર ધીમી આંચ પર ગરમ થવા રાખવી ગરમ થાય તેમાં વઘાર માટે તેલ મૂકીને તેમાં બટર નાખવું

  2. 2

    તેલ ગરમ થાય તેમાં જીરૂ નાખવું જીરૂ તડતે એટલે તજ મરીદાણા તમાલપત્ર નાખીને ડુંગળી ઝીણી કટ કરી ને સહેજ મીઠું નાખીને ગલાબી થવા દેવી

  3. 3

    ત્યારબાદ તેમાં આદું લસણની પેસ્ટ નાખી ત્રણેક સેકન્ડ પછી ચારેક ચમચી પાણી નાખી તેમાં હળદર, કાશ્મીરી લાલમરચુ પાઉડર,જીરા પાઉડર, ધાણાજીરું નાખી સાતળી લેવું

  4. 4

    ત્યારબાદ તેમાં કાજ મગજતરી ની પેસ્ટ નાખીને સાતળી ટામેટાં ની પેસ્ટ નાખી બે મીનીટ ઢાંકી દેવુ તખલ છુટુ પડે તેમાં એકાદ ગ્લાસ પાણી નાખી ઉફાર આવવા દેવો

  5. 5

    પછી તેમાં એકાદ ચમચી કસુરીમેથી નાખી દેવી તેમાં લીલાં મરચાં ને લાબા કટ કર નાખવા પછી પનીર ના પીસ નાખીને ઢાંકી ને ત્રણેક મીનીટ થવા દેવુ

  6. 6

    ત્યારબાદ સર્વિગ બાઉલમાં સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes