સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india

સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)

આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 લોકો માટે
  1. 2 કપચોખા
  2. 1 કપઅડદની છડી દાળ
  3. 10-12મેથીના દાણા
  4. 1/4 કપચોખા નો લોટ
  5. 1/4 કપરવો
  6. 2-3 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  7. 2-3 ચમચીતેવ
  8. 1-2 ચમચીઈનો
  9. વઘાર કરવા માટે
  10. 3 ચમચીતેલ
  11. 1/2રાઈ
  12. 1 ચમચીતલ
  13. 1 નંગલીલાં મરચાં ની સ્લાઈઝ
  14. 4-5લીમડાના પાન
  15. 1 ગ્લાસસહેજ ખાટી છાશ
  16. ચપટીક મરી પાઉડર
  17. ચપટીક લાલમરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બેકપ ચોખા અને એક કપ અડદની દાળ કપડાં થી સાફ કરી મીક્સી માં ઢોકળાં જેવું પીસી લેવું

  2. 2

    ત્યારબાદ પીસીને તૈયાર કરેલ લોટમાં ચોખાનો લોટ અને રવો મીક્સ કરવા

  3. 3

    ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે છાશ નાખીને બેટર તૈયાર કરી 10 થી15 મીનીટ રેસ્ટ આપવો

  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું તેલ અને ઈનો અને સહેજ પાણી નાખી એક સાઈડ માં ફેટીને ફ્લપી બેટર રેડી કરવુ

  5. 5

    ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટર લઈને ટેપીગ કરી ઉપરથી મરી પાઉડર અને લાલમરચુ પાઉડર છાંટી ને ઢોકળીયા માં મૂકી દેવી

  6. 6

    તૈયાર કરેલ થાળી નુ ઢોકળુ તૈયાર થઈ જાય એટલે કટ કરી લેવા

  7. 7

    વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ,તલ,લીમડાના પાન,લીલાં મરચાં નાખી ઢોકળાં નો વઘાર કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes