પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna

પાલક પુલાવ #MAR #W1

પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

પાલક પુલાવ #MAR #W1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૩૦ મિનીટ
2-3 લોકો માટે
  1. જૂડી પાલક (નાની)
  2. ૫-૭ લસણ ની કળી
  3. ૧ મિડિયમ કાંદો
  4. ૧/૨ ચમચીઆદુ લીલાં મરચાં ની પેસ્ટ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. ૨ મુઠ્ઠીચોખા
  7. પાણી
  8. મીઠું
  9. હળદર
  10. લાલ મરચું
  11. ધાણાજીરું
  12. ૧ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦-૩૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ધોઈ લો,અને પલાળી રાખો.

  2. 2

    હવે ગરમ પાણી કરો, મીઠું નાખી ને, અને પાલક બ્લાંચ કરો.

  3. 3

    હવે ડુંગળી મોટા કટકા કરી ૧ ચમચી તેલ મા સતાળી લઈ બહાર કાઢો અને લસણ ની કળીઓ,લીલું મરચું અને આદુ સાથે મિક્સર મ પાલક સાથે પીસી ને પેસ્ટ બનાવો.

  4. 4

    હવે એક પેન માં સહેજ તેલ/ઘી લઈ ગરમ કરો, તેમાં પલાળેલા ચોખા સાંતળો, હવે પેલી પેસ્ટ (ગ્રીન) નાખી હલાવો સહેજ પાણી નાખો મીઠું સ્વાદાનુસાર નાખો,

  5. 5

    અને ઢાંકી દો, વચ્ચે વચ્ચે થી હલાવતા રહો.અને હવે છુટ્ટો પાલક પુલાવ રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Padhye Savani
Shilpa Padhye Savani @shilpa_Annapurna
પર

ટિપ્પણીઓ

Similar Recipes