મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)

Kajal Solanki @kajal_06
#DRC
લંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી
મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
#DRC
લંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને 1/2કલાક સુધી પલાળી રાખવો ત્યારબાદ તેમાં મકાઈ ક્રશ કરેલી એડ કરવી તેમ જ 1/2 કપ દહીં નાખી ખૂબ હલાવી લેવું
- 2
હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ ધાણાભાજી મીઠું નાખી હલાવી લેવું
- 3
હવે આ મિશ્રણમાં એનો નાખી ઉપરથી 1/2 લીંબુ નીચોવી દેવું. જેના લીધે એકદમ જાળીદાર ઢોકળા અને સોફ્ટ બનશે
- 4
હવે તેને ગરમ કરેલા ઢોકળીયામાં ખીરું પાથરી ઉપરથી મરચું મરી અને શેકેલું જીરું સ્પ્રિંકલ કરી દેવું. પાંચ મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવું તૈયાર છે ગરમાગરમ મકાઈના ઢોકળા જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય એ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
-
-
મકાઈ ના ઢોકળા (Makai Dhokla Recipe In Gujarati) રાજસ્થાની
#DRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ઝટપટ સોજી ના ઢોકળા (Quick Sooji Dhokla Recipe In Gujarati)
#30minsQuick bite માટે જો કોઇ હેલ્થી ડીશ હોય તો તે સોજી ના ઢોકળા છે. Sangita Vyas -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
મકાઈ ના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
મકાઈના ઢોકળા વિન્ટરમાં લંચ માટેની પરફેક્ટ રેસીપી છે આ ઢોકળા છાશ દૂધ અથવા તો કઢી સાથે સરસ લાગે છે#WLD#cookpadindia#cookpadgujrati Amita Soni -
ઘંઉના લોટના વેજીટેબલ અપ્પે/અપ્પમ
#હેલ્થી #અપ્પે સાઉથ ઈન્ડિયન ડીશ છે જે રવા,ચોખામાંથી બનાવવામાં આવેછે.આ અપ્પે ઘંઉના લોટમાંથી બનાવેલા છે જે પૌષ્ટિક છે અને જલ્દીબની જાય તેવી ડીશ છે.બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે . Harsha Israni -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મકાઈના સ્ટફડ પરોઠા (Makai Stuffed Paratha Recipe In Gujarati)
#Let' s Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ આવે છે તેમાંથી અનેકવિધ વાનગી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તેમાં મુખ્યત્વે પનીર પરોઠા પાલક પરોઠા અને અન્ય કોઈ વાનગીઓ બનાવે છે અને શેર પણ કરીએ છીએ આજે મેં મકાઈનાપરોઠા બનાવ્યા છે ક્રિસ્પી ટેસ્ટી મકાઈના સ્ટફડ પરોઠા Ramaben Joshi -
-
-
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#DRCચોખા, ચણાની દાળ, અડદની દાળ મિક્સ કરી તેનું બેટર બનાવી ને લીલા તેમજ સુકા મસાલા ઉમેરી એકદમ સોફ્ટ તેમજ ખાવામાં ટેસ્ટી એવા ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા સવાર સાંજ ના નાસ્તામાં કે ડિનરમાં ચા કે ચટણી સાથે લઈ શકાય છે. લંચ સાથે પણ ફરસાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
-
ખમણ ઢોકળાં (khaman dhokla recipe in gujarati)
#ફટાફટએકદમ સરળ અને જલ્દી થાય અને આપના ગુજરાત ની પ્રખ્યાત અને સ્વાદ માં પણ બોવ ભાવે આવી વાનગી છે એમાં ઇનો no ઉપયોગ કર્યો એટલે ટાઈમ નથી લાગતો બનવામાં Vandana Dhiren Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835522
ટિપ્પણીઓ