ઓટસ બેસન ચિલ્લા

Amita Rajani
Amita Rajani @amita4545
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 1 કપઓટસ
  3. 1/2 કપદહીં
  4. 1 સ્પૂનમીઠું
  5. 1 સ્પૂનમરચું
  6. 1/2 સ્પૂનહળદર
  7. ૧ કપઝીણા કાપેલા ડુંગળી ટામેટા કોબી લીલા મરચા લસણ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓટસ ને શેકી ક્રશ કરી લેવા બધા વેજીટેબલ ને ઝીણા કાપી લેવા

  2. 2

    બેસન એન્ડ ઓટસ મિક્ષ કરો પ્રોપર તેમાં ચોપ વેજ નાખો હવે તેમાં દહીં નાખો પછી બધા મસાલો કરો તેમાં પાણી નાખો ખીરું રેડી કરો

  3. 3

    હવે નોન સ્ટિક પેન પર ખીરું પાથરો આગળ પાછળ ઓઇલ થી સેકો તેને ચટણી સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Rajani
Amita Rajani @amita4545
પર

ટિપ્પણીઓ

Similar Recipes