પૌષ્ટિક ખાટા ઢોકળા

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
3 વ્યક્તિ માટે
  1. 1 વાટકીચોખા
  2. 1/2 વાટકીચણા ની દાળ
  3. 1/2 વાટકીમગ ની દાળ
  4. 1/2 વાટકીઅડદ ની દાળ
  5. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1/4 ચમચીહળદર પાઉડર
  8. 6-7 ચમચીતેલ
  9. 1પેકેટ ઈનો
  10. 1/2 ચમચીલાલ મરચું પાઉડર ઉપર થી સ્પ્રિંકલ કરવા માટે
  11. 2-3 ચમચીતલ
  12. 1/2 વાટકીદહીં
  13. ગાર્નીશિંગ માટે લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રાથના બધી દાળ ને ચોખા ને 7-8 કલાક પાલળવું. ત્યાર બાદ મિક્ષી માં દર્દરું વાટી લેવું. વાટતી વખતે દહીં ઉમેરી ને વાટવું

  2. 2

    સ્ટીમર માં એક થાળી માં તેલ લગાવી ગરમ થવા મૂકી દેવું.ખીરા ના 1 ચમચી તેલ. તેના પર 1/2 ચમચી ઇનો પાઉડર અને ઉપર થી તરતજ સ્ટીમર માંથી 2 ચમચી ગરમ પાણી ઉમેરી એકજ દિશા માં ઝડપ થી હલાવી ને ગરમ મુકેક થાળી માં પાથરી દેવું.

  3. 3

    ઉપર થી તલ ને લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરવું.15 થી 20 મિનિટ્સ માટે વરાળ થી સ્ટીમ થવા દેવું.5 મિનિટ્સ ઠંડુ થાય પછી મન ગમતા આકાર માં પીસ કરી ને લસણ ની ચટણી સાથે સર્વ કરવું..લીલા ધાણા થી ગાર્નીશિંગ કરી લો ગરમ ગરમ ઢોકળા નો આંનદ લો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ ખટા પૌષ્ટિક ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes