ખજુર નું શરબત

HEMA OZA
HEMA OZA @HemaOza

#HRC
હેપી હોલી ટુ ઓલ
અમારે ત્યાં ધૂળેટી રમવા આવે તેને ઠંડુ સર્વ કરવા માટે મે આજ ઓછી સામગ્રી થી થ ઈ જાય તેવું શરબત બનાવેલ છે.

ખજુર નું શરબત

#HRC
હેપી હોલી ટુ ઓલ
અમારે ત્યાં ધૂળેટી રમવા આવે તેને ઠંડુ સર્વ કરવા માટે મે આજ ઓછી સામગ્રી થી થ ઈ જાય તેવું શરબત બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 700 ગ્રામખજુર
  2. 2 ચમચીઇલાયચી ભુકો
  3. 3પ્લેટ બરફ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ખજુર ને 2 કલાક પાણી માં પલાળી રાખો

  2. 2

    પછી મિકસર માં ખજુર લ ઈ ક્રસ કરી લો એક બાઉલ મા પલ્પ લ ઈ ને ઇલાયચી ભુકો ને બરફ નાખી ફી્ઝમાં એકદમ ચીલડ થવા દો પછી સર્વ કરો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes