મેંગો ઠંડાઈ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#HRC
#Mar
#W2
#holi special
#thandai
#cookpadgujarati
#cookpadindia
ધુળેટી ના દિવસે અમારા ઘરે ઠંડાઈ બને છે.મેં સાદી ઠંડાઈ ના બદલે તેમાં પાકી કેરી નાંખી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપપાકી કેરી ના ટુકડા
  2. ટે. સ્પૂન ઠંડાઈ નો મસાલો
  3. ટે. સ્પૂન મીક્સ ડ્રાયફ્રુટ નું ભૂકો
  4. ટે. સ્પૂન ખાંડ
  5. ૨ કપફૂલ ફેટ ઠંડુ દૂધ
  6. ટુકડા૪-૫ બરફ ના
  7. ગાર્નિશીંગ માટે
  8. ટુકડાબરફ ના
  9. ટુકડાપાકી કેરી ના
  10. ડ્રાયફ્રુટ ની કતરણ
  11. કેસર ના તાંતણા
  12. ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર માં કેરી ના ટુકડા,બરફ,ઠંડાઈ નો મસાલો,ડાયફ્રુટ નો ભૂકો,ખાંડ,અને દૂધ નાંખી તેને બ્લેન્ડ કરવું.

  2. 2
  3. 3

    હવે સરવિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા નાંખી તેમાં મેંગો ઠંડાઈ કાઢી ઉપર કેરી ના ટુકડા,ડાયફ્રુટ ની કતરણ,કેસર ના તાંતણા અને ગુલાબ ની પાંદડી થઈ6 ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરવી.

  4. 4

    તો તૈયાર છે હોળી ધુળેટી સ્પેશ્યલ મેંગો ઠંડાઈ.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes