ઘટકો

પાંચ થી દસ મિનિ
બે લોકો માટે
  1. 2 નંગકાકડી
  2. 2 મોટી ચમચીમેથીઓ મસાલો
  3. 1 મોટી ચમચીતેલ
  4. સર્વિંગ માટે બે સ્કૂપકરેલી કાકડી

રાંધવાની સૂચનાઓ

પાંચ થી દસ મિનિ
  1. 1

    સૌપ્રથમ કાકડી ના સારી રીતે ધોઈને અંદરથી બી કાઢીને ઝીણી સમારી લેવી

  2. 2

    હવે તેની અંદર અથાણા નો મસાલો એટલે કે મેથીઓ મસાલો નાખી 1 ચમચીતેલ નાખી મિક્સ કરી લેવું

  3. 3

    પછી સ્કૂપ કરેલી કાકડીમાં સર્વ કરો આ કાકડી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes