વધેલા ભાત ના વફલ્સ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
ચાર લોકો માટે
  1. 1બાઉલ વધેલા ભાત
  2. 1/4 કપ ચણાનો લોટ
  3. 1/4 કપ સોજી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 કપઝીણા સમારેલા ડુંગળી કેપ્સિકમ અને ટામેટું
  6. ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. ચમચીધાણાજીરું
  9. 1 નાની ચમચીગરમ મસાલો
  10. 1/4 ચમચી અજમો
  11. છાશ અથવા પાણી જરૂર મુજબ
  12. 2સમારેલા લીલા મરચાં
  13. તલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાંવધેલો ભાત લઇ તેમાં ચણાનો લોટ શોધી અને લીલા મરચા નાખી મિક્સ કરી લેવી

  2. 2

    પછી તેની અંદર સમારેલા ટામેટા કેપ્સીકમ ડુંગળી મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અજમો નાખી મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી અથવા છાશ નાખી ઘાટુ ખીરું તૈયાર કરી લેવું

  3. 3

    વફલ મેકરને તેલથી ગ્રીસ કરી તેની અંદર થોડા તલ નાખી બનાવેલું ખીરું પાથરી વફલ્સ તૈયાર કરી લેવા

  4. 4

    તૈયાર થઈ જાય એટલે તેમાં એક પ્લેટમાં કાઢી સર્વિંગ પ્લેટમાં લઈ કે કેચઅપ અને ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes