બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)

Parul Patel @Parul_25
#cookpadindia
#cookpad_guj.
#cookpad
#SFC
Street food recipe challenge
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફીને મેશ કરી લો. તેમાં મીઠું અને મરચું એડ કરો. બરાબર મિક્સ કરી લો. બાકીની સામગ્રી રેડી કરી લો.
- 2
એક પ્લેટમાં બાસ્કેટ પુરીને ગોઠવો તેમાં બટાકા અને ડુંગળી મૂકો. પછી તેમાં લીલી ચટણી, ગળી ચટણી, લસણની ચટણી અને દહીં એડ કરો.
- 3
હવે તેના પર ચાટ મસાલો જીરા પાઉડર અને સેવ એડ કરો પછી બાસ્કેટ ચાટ પુરીને બુંદી, દાડમના દાણા અને કોથમીરથી ગાર્નીશ કરો.
- 4
બાસ્કેટ ચાટ પૂરી રેડી છે. તરત જ સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
ભેળ દહીં પૂરી ચાટ
#SFC#Street food recipe challenge#Cookpad#Cookpadgujarati-1#Cookpadindia Ramaben Joshi -
-
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બાસ્કેટ પૂરી (Basket Puri Recipe in Gujarati)
બાસ્કેટ પૂરી બધી મહિલાઓ માટે પ્રિય છે. illaben makwana -
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#GA4#Week6બાસ્કેટ પૂરી ચાટ ઘરમાં બધાને પસંદ છે.સાંજે નાસ્તા માટે બનાવી શકાય અને ખૂબ જલ્દી બની જાય છે.કોઈ મહેમાન આવનું હોય તો એમને ભી નાસ્તા માં આપી શકાય. Veena Chavda -
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
-
પોટેટો બાસ્કેટ ચાટ
#Testmebest#તકનીક#પૉટેટો બાસ્કેટ ચાટ આ રેસિપી ડીપ ફ્રાય છે ... બટાકા ના છીણ નું બાસ્કેટ તયાર કરી તેમે કલર ફૂલ હેલ્દી વેજીટેબલ નાખી સાથે ચટણી ને દહીં નાખવામાં અસ છે જેથી ટેન્ગી અને છટાતું સ્વાદ આવે છે જરા પણ ઓઈલી નથી લાગતું .... ઉપર થી સેવ ને દાડમ થી ગાર્નિશ કરેલું છે..... Mayuri Vara Kamania -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16849560
ટિપ્પણીઓ (22)