પાપડ પનીર સ્ટાર્ટર (papad paneer Starter)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

પાપડ પનીર સ્ટાર્ટર (papad paneer Starter)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. પનીર મેરીનેટ કરવાં
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૧ ટી સ્પૂનલાલ મરચુ
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧ ટી સ્પૂનધાણાજીરૂ
  6. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  7. મીઠું સ્વાદમુજબ
  8. બેસન નું ખીરૂં
  9. ૧ કપબેસન
  10. ૧ ટી સ્પૂનલાલ મરચું
  11. ૧/૪ ટી સ્પૂનહળદર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ચપટીગરમ મસાલો
  14. બહાર ના લેયર માટે:
  15. ૪-૫ નંગ શેકેલા પાપડ નો ભૂકો
  16. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીર ના ટુકડા કરી બધો મસાલો કરી અડધા કલાક માટે મેરીનેટ કરી લેવું

  2. 2

    હવે બેસન માં બધો મસાલો કરી મિક્ષ કરી લેવું મિડીયમ ખીરૂ તૈયાર કરવું

  3. 3

    હવે પનીર ને બેસન ના ખીરા માં ડીપ કરી શેકેલા પાપડ નો ભૂકો કરી એમાં બરાબર રગદોળી લેવું

  4. 4

    હવે ગરમ તેલ માં ક્રીસ્પી બદામી કલર ના થાય ત્યાં સુધી તળી લેવાં

  5. 5

    સેઝવાન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes