સેવ ખમણી સેવ

HEMA OZA
HEMA OZA @HemaOza
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1/2 ચમચી હળદર
  4. 1 ચમચીમરચાં નો ભુકો
  5. ચપટીહીંગ
  6. 3પાવળા તેલ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈને તેમાં મસાલા મીઠું તેલ નું મોણ નાખી સેવ નો લોટ બાંધો

  2. 2

    હવે સંચા માં તેલ ચોપડી સેવ નો લોટ ભરી જીણી જાળી મુકી સંચો બંધ કરી દો

  3. 3
  4. 4

    એક કડાઈમાં તેલ મુકી ગરમ થાય એટલે સેવ પાડો તો સેવ તૈયાર છે ભેળ સેવ ખમણી દહીં સેવ પૂરી માં ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes