કાઠિયાવાડી ગાંઠિયાનુ શાક

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

કાઠિયાવાડી ગાંઠિયાનુ શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોતીખાં ગાંઠિયા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટમેટું
  4. લીલાં મરચાં
  5. લીમડો, તેલ મીઠું રોજીંદા મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટું લીલાં મરચાને ચોપરમા ઝીણા ચોપ કરી લો

  2. 2

    હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડો નાખી ચોપ કરેલાં ડુંગળી ટામેટાં લીલાં મરચાં નાખી સાંતળો.

  3. 3

    હવે તેમાં થોડું પાણી નાખી તે ઉકળે એટલે તેમાં મરચું હળદર ધાણાજીરું મીઠું નાખો.

  4. 4

    હવે તેમાં ગાંઠિયા નાખો.

  5. 5

    સરસ રીતે મિક્સ કરો. બે ત્રણ ઉકાળા આવે એટલે ઉતારી લેવું. તેમાં કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes