બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)

ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો...
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથ તો એક તપેલી માં ઘી લેવું ગરમ થાય એટલે તેમાં અજમો ઉમેરી બાજરા નો લોટ ઉમેરી સતત હલાવતા રહો ગોલ્ડન કલર આવે એટલે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી સતત હલાવતા રહો
- 2
ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો.e તમને જેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે ઉમેરી શકાય. ત્યાર બાદ તેમાં સૂઠ પાઉડર અને ટોપરા નું ખમણ ઉમેરો મિક્સ કરો.
- 3
ઉકળી જાય અને બહુ ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકાય.. સરસ ઉકળી જાય એટલે ગેસ ને કરો બંધ.અને કપ કે બાઉલ માં કરો સર્વ.તો રેડી છે બાજરી ની રાબ...પાતળી રાબ ધાવણ વધારનાર કહેવાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ શરદી કફ મા બાજરી ના લોટ ની રાબ ફાયદાકારક છે Ketki Dave -
બાજરીના લોટની રાબ(Bajara raab recipe in Gujarati)
અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને કોરોના નો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે શરદી અને ઉધરસ સામે રક્ષણ મેળવવા માટે બાજરી ના લોટ ની રાબ બેસ્ટ છે રાબ ગરમ ગરમ જ પીવામાં આવે છે તોતેની રેસીપી સેર કરુ છુ.#MW1 Rinku Bhut -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MBR7 Week 7 બાજરી ની રાબ વિન્ટર માં સારી લાગે તે ના થી કફ મેં રાહત રહે છે Harsha Gohil -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#COOKPAD Gujarati શિયાળામાં ઠંડી મોસમ માં બધા ને શરદી ઉધરસ ની પરેશાની હોય જ છે ત્યારે આ બાજરી લોટ ની રાબ ખૂબ જ હેલ્ધી હોય છે Dipal Parmar -
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)
#Millet બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે. Mitu Makwana (Falguni) -
બાજરી ના લોટ ની રાબ (Millet Raab Recipe In Gujarati)
#MBR5#Week5#વસાણાં#traditional#cookpadindia#cookpadgujaratiઆપણી પૂર્વજો ની પેઢીઓ થી ચાલ્યા આવતા દાદી માં ના નુસખા માં નો એક ઘરગથથુ નુસખો એટલે બાજરી ની રાબ .સામાન્ય શરદી ઉધરસ માં સૌથી પહેલા સૂંઠ અને અજમાં વાળી રાબ બનાવી ને પીવામાં આવે .એ સિવાય રાબ શિયાળા ની ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે .રાબ ઘઉં અને બાજરી ના લોટ માં થી બને છે .મે આજે મારા સાસુમા ની રીત થી રાબ બનાવી છે . ચાલો જોઈએ. Keshma Raichura -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે.. Sangita Vyas -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબાજરી ની રાબ Ketki Dave -
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#week2 બાજરી ની રાબ એક હેલ્થ ડ્રીંક છે જેમાં બોવ બધા ગુણો રહેલા છે શિયાળાની ઠંડીમાં આ રાબ પીવાની મજા પડે છે અને જ્યારે શરદી, ઉધરસ થઈ હોય ત્યારે આ રાબ નું સેવન કરવામાં આવે તો તેમાં પણ રાહત મળે 6 Hemanshi sojitra -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસિપી માં આજ બાજરાના લોટ ની રાબ બનાવી જે શિયાળા ને ચોમાસામાં ખાસ પીવાય જેથી શરદી ન થાય Jayshree Chauhan -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
રાબ(Raab Recipe in Gujarati
#સુપરશેફ2#વીક2#લોટઅત્યારે કોરોના વાયરસ ખુબજ ઝડપ થી ફેલાય રહ્યો છે તો મેં બનાવી હેલ્ધી એન્ડ ટેસ્ટી રાબ.આ રાબ ચોમાસામાં પણ ખુબ જ સારી. REKHA KAKKAD -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ટ્રેડીશનલી ગુજરાતી રાબ એ પરંપરાગત ગુજરાતી પીણું છે...જે શિયાળામાં ધઉં,બાજરી,રાગી....કોઈપણ એક લોટ,ઘી,ગોળ, સૂંઠ,ગંઠોડા, પાણી નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે....શરદી,ઉધરસ,કફ કે વાઈરલ ઈન્ફેકશન થયું હોય ત્યારે ગરમાગરમ રાબ પીવા થી રાહત મળે છે...રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે...રાજસ્થાન, પંજાબ માં તો મકાઈ ના દલીયા ની છાશ માં બનાવેલ રાબ નો વપરાશ વધારે...આજે બાજરીના લોટ ની રાબ બનાવશું... Krishna Dholakia -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
બાજરી ની રાબ
#મધરબાજરી ની રાબ અને એ પણ મમ્મી નાં હાથ ની, જ્યારે શરદી થઈ હોય ત્યારે અને સુવાવડ માં આ રાબ એ ચમત્કાર કર્યો છે. એમાં પણ મમ્મી નો પ્રેમ ભળેલો હોય એટલે વાત જ ક્યાં થાય. Disha Prashant Chavda -
બાજરીના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ Ketki Dave -
રાબ (Raab recipe in Gujarati)
#MW1શિયાળા માં આ રાબ પીવા ની મજા આવે ,શરીર માં ગરમાટો આવી જાય...શરદી,ઉધરસ માં પણ ઉપયોગી....તો ચાલો જોઈએ રેસીપી Sonal Karia -
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
રાબ (Raab recipe in Gujarati)
#GA4 #week15 #jaggeryરાબ ઘઉં તેમજ બાજરા ના લોટ ની બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ રાબ પીવાથી ઠંડી સામે રક્ષણ મળી રહે છે તેમજ તાજગી અનુભવાય છે. વળી, રાબમાં અમુક તેજાના ઉમેરવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.આ રાબ ડિલિવરી પછી પણ આપી શકાય છે.આ રાબ 7 મહિના થી 2 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. Kashmira Bhuva -
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6Week 6શિયાળામાં ગરમા ગરમ રાબ ખૂબ જ લાભદાયી નીવડે છે. શરદી, ઉધરસ, કફ ને મટાડવા માટે રાબ એ સારો ઘરગથ્થુ ઉપચાર છે. Hetal Siddhpura -
રાબ(Rab recipe in Gujarati)
#MW1શિયાળા એ પોતાના આગમન ની છડી પોકારી દીધી છે. વાતાવરણ માં ગુલાબી ઠંડી ની અસર દેખાઈ છે. આપણા રસોડા વિવિધ શિયાળુ વાનગી થી મહેકવા લાગે છે.રાબ એ બહુ પ્રચલિત, સ્વાસ્થ્યપ્રદ શિયાળુ પીણું છે જે શરદી માટે પણ લાભદાયી છે. વિવિધ લોટ થી બનતી રાબ , ગૂંદ થી પણ બને છે.આજે હું અહી ઘઉં ના લોટ ની અજમાં વાળી રાબ પ્રસ્તુત કરું છું.ગરમાગરમ રાબ આપણા શરીર ને અંદર થી પણ ગરમી આપે છે. Deepa Rupani -
બાજરી અને અંજીર ની રાબ (Bhajri_Anjeer Raab recipe in Gujarati)
#MW1#post2#શિયાળોઆજે આપણે એકદમ હેલ્થી કહી શકાય અને શિયાળા માં કફ અને શરદી ખાંસી માં રાહત આપે તેવી બાજરી ના લોટ ની રાબ બનાવીશું, બાજરી એ ખુબ જ હેલ્થી છે શરીર માટે તેમાં વિટામિન એ , બી , કેલ્શિયમ , આયર્ન , ફાઈબર અને બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે. બાજરી શિયાળા માં શરીર ને ગરમ રાખે છે. Sheetal Chovatiya -
બાજરી ડ્રાયફ્રૂટ ની રાબ (Bajri Dryfruit Raab Recipe In Gujarati)
કોરોના ચાલે છે ઇમ્યુનિટી વધારવા માટે બાજરી વિથ ડ્રાયફ્રુટ ની Raab હેલ્થ માટે સારી છે Hinal Dattani -
રાબ
આ રાબ ખૂબ જ પોષ્ટિક છે શરદી ઉધરસ માં રાબ થી રાહત મળે છે બાજરા ના લોટ નો ઉપયોગ પણ ઘઉં ના લોટ ની જગ્યાએ કરી શકાય... Gayatri joshi -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
#cookpadindia જ્યારે બહુ કશું ખાવાની ઈચ્છા ના હોય અને તબિયત પણ સારી ના લાગતી હોય ત્યારે આ રાબ બેસ્ટ ઓપસન છે પચવામાં હલકી અને પેટ પણ ભરાઈ જાય. Alpa Pandya -
બાજરી ની રાબ (Bajari ni Raab Recipe in gujarati)
#CB6#week6શિયાળા ની ઠંડી માં સવાર માં જો બાજરી ની રાબ પીવામાં આવે તો શરીર માં સરસ ગરમાવો આવી જાય છે. બાજરી કફનાશક અને પિત્તનાશક છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ