ઓટ્સ રાગી બનાના કુકીઝ

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામઓટ્સ
  2. 100 ગ્રામરાગી નો લોટ
  3. 100 ગ્રામઘઉં નો લોટ
  4. 200 ગ્રામગોળ
  5. 3કેળા
  6. 50 ગ્રામમાખણ
  7. 1/2 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ ને મિક્સર માં વાટી લેવા,ગોળ ને છીણી લેવું,કેળા ને પણ છીણી લેવા,

  2. 2

    હવે માખણ અને કેળા ને ફીણી લો, અને બધા લોટ બેકિંગ પાઉડર અને ગોળ ને મિક્સ કરી ને બધું મિક્સ કરી ને કણક તૈયાર કરી લો જરૂર પડે તો 1 ચમચી જેવું પાણી લો,

  3. 3

    પછી રોટલો વણી કુકીઝ કટર થી સેપ આપી ને 180 ડિગ્રી પાર 12 મિનિટ બેક કરી લો તૈયાર કુકીઝ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

ટિપ્પણીઓ (9)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Very healthy 👍🏻
રાગી નો લોટ ન હોય તો બીજો ક્યો લોટ નખાય?

Similar Recipes