સૂજી બોલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપસુજી
  2. ૧ કપદહીં
  3. ૪ કપપાણી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૨ ચમચીઆદુ મરચાં કોથમીર ની પેસ્ટ
  6. ૧ ચમચીતેલ
  7. ૨ ચમચીકોપરું
  8. ૧ ચમચીજીરું
  9. વઘાર માટે :-
  10. ૨ ચમચીતેલ
  11. ૧ ચમચીરાઈ
  12. ૧ ચમચીજીરું
  13. ૧ ચમચીસફેદ તલ
  14. લીમડા ના પાન
  15. ૧/૨ ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક પેન માં ૧ ચમચી તેલ ઉમેરી જીરું નો વઘાર કરી એમાં પાણી ઉમેરો. હવે એમાં આદુ મરચાં કોથમીર ની પેસ્ટ ઉમેરી ને ઉકળવા દો. હવે એમાં સુજી ઉમેરી મીઠું એડ કરી ને બરાબર મિક્સ કરી ને હલાવી લો.દહીં ઉમેરો અને હવે એ બરાબર મિક્સ થઇ જાય એટલે એમાં ટોપરું ઉમેરી ને ગેસ બંધ કરી એને હલાવી ને ઠંડુ પડવા દો.

  2. 2

    હવે એના બોલ્સ બનાવી વચ્ચે હોલ પાડી ને આવા શેપ આપો. બધા બોલ્સ રેડી કરી લો.

  3. 3

    હવે એક ઢોકળીયા માં કે પેન માં જ નીચે પાણી મૂકી આ બધા સુજી બોલ્સ ને ૭ ૮ મિનિટ માટે સ્ટીમ થવા દો. હવે એક પેન માં વઘાર મૂકી ને એમાં વઘાર ની સામગ્રી એડ કરી ને એમાં આ બોલ્સ ઉમેરી સરખા હલાવી લો.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો. નારિયળ ની ચટણી અને લીલી ચટણી સાથે બવ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes