હોમ મેડ ગાર્લીક બટર

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 2 મોટી ચમચીબટર
  2. 1 ચમચીઓરેગાનો
  3. 1 ચમચીચીલી ફલેકસ
  4. 1 ચમચીવાટેલુ લસણ
  5. 1 ચમચીઝીણા સમારેલા ધાણા
  6. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક બાઉલ માં બટર લો. તેમાં લસણ નાખો.

  2. 2

    હવે ઓરેગાનો અને ચીલી ફલેકસ નાખો.

  3. 3

    હવે ધાણા અને મીઠું નાખી મિક્સ કરો.

  4. 4

    તૈયાર છે ગાર્લીક બટર. હવે બ્રેડ પર લગાવી એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

Similar Recipes