રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ-કતરી બનાવવા માટે સૌ પ્રથમ માપ અનુસાર કાજુ લ્યો ૧ વાડકી, ૧/૨ વાડકી ખાંડ લ્યો અને ખાંડ ના માપનું પાણી લ્યો.
- 2
૩-૪ ચમચી ઘી લ્યો.કેસરના થોડા તાંતણા લ્યો
- 3
ત્યારબાદ, ગેસ ઓન કરી એક તાસળુ લઈ તેમા
માપ અનુસાર ખાંડ અને પાણી લઈ
ખાંડની ચાસણી કરવા મૂકો.ચાસણી ને આપણે ૧ તારની થાય ત્યા સુધી થવા દેવાની.સાથે કેસર પણ ઉમેરી દયો કે જેથી કલર અને સુગંધ બન્ને સારુ આવશે. અને ત્યા સુધી કાજુ ને મિકસર કરી લેવાનું. અને નીચે મુજબ ચાળી લેવાનું. - 4
અને ચાસણી જો એક તારની થઈ ગઈ હોય કેસર થી નેચરલ કલર પણ ખૂબ સરસ નીચે મુજબ આવી જશે. પછી મિક્સર કરેલા કાજુ નો ભુક્કો ઉમેરીને બરાબર હલાવી લેવું કે જેથી ચાસણી અને કાજુ બરાબર મિક્ષ થઈ જાય.
- 5
ત્યારબાદ, મિશ્રણ ફાઈલ પેપરમાં પાથરી લ્યો અને થોડુ ઠરે એટલે મસળી લ્યો.
- 6
ત્યારબાદ,એક થાળીમા ઘી થી ગ્રીસ કરી લ્યો અને ત્યારબાદ થાળીમાં મિશ્રણ પાથરો.અને નાની વાડકી થી લીસું કરી લ્યો. નીચે મુજબ
અને જો મિશ્રણ થોડું સુકું લાગે તો ૧-૨ ચમચી દૂધ ઉમેરો જેથી ચળકાટ આવશે.અને ૨-૩ કલાક ફ્રિઝ કરી લ્યો અને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
કાજુ પેંડા
#MDC#RB5મારા મમ્મી ઠાકોરજી ની સામગ્રી બનાવતા અને ધરાવતા અને અમને પ્રસાદ લેવા ની ખુબ મજા આવતી.આ રેસિપી મારા મમ્મી માટે તેની યાદી સ્વરૂપે Darshna Rajpara -
-
કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
#trend#trend4#week4#cookpadindia#cookpadgujarati#kajukatli#kajuburfi#kajufudge#Indiansweets#culinarydelight Pranami Davda -
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
બાદામ પૂરી
#goldenapron2#વીક૧૫#કર્ણાટકકર્ણાટક મા તહેવાર ના સમય માં આ સ્વીટ બધા ના ત્યાં બનતી હોય છે.. Radhika Nirav Trivedi -
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
-
-
-
-
કાજુ કતરી (kaju katri recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ) મા શબ્દો થી મહાન નથી બનતી, મા તો પોતાના માતૃત્વ થી મહાન બને છે. મારી દીકરી ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તેથી મે તેને મધર્સ ડે ના દિવસે બનાવી આપી અને મારી દીકરી ને ખુશ કરી . Ami Gorakhiya -
-
-
-
-
-
-
મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
#DFT મખાણા - કાજુ પર્ણાકાર કતરી Krishna Dholakia -
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
-
કારેલા, કાજુ અને શીંગ દાણા નું શાક
#માઇલંચ આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે અને કડવું પણ નથી લાગતું. આને મોટેભાગે બપોરના જમવાના માં પીરસાય છે. અને આ શાક બે દિવસ સુધી બગડતું પણ નથી. Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ