રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ રવો દહીં ઊમેરી મીકસ કરી તેમા ગ્રીન ભાજી અને બધા મસાલા ઈનો સિવાય જરૂર પ્રમાણે પાણી ઉમેરી સારી રીતે મીકસ કરી દસ મીનીટ રહેવા દો
- 2
- 3
દસ મીનીટ બાદ ઈનો ઉમેરી સારી રીતે મીકસ કરી લો
- 4
હવે એક નોન સ્ટિક પેન ને ગરમ કરવા મુકો પેન મા સ્ટીલ ની રીગ મુકી તેની અંદર તેલ ફેલાવી તેની પર તલ અને રાઈ ફેલાવી દો હવે તેની ઉપર ચમચા ની મદદથી બેટર ને પાથરી લાલ મરચા થી ગાર્નીશ કરી તેની ઉપર કવર ઢાંકી ચાર થી પાંચ મીનીટ સુધી સ્ટીમ કરી લો બેટર ઉપર થી સુકાય જશે ટુથપીક ની મદદથી ચેક કરી લેવુ એક જ બાજુ સ્ટીમ કરવા બીજી તરફ નહિ
- 5
હવે ઢોકળા ને સ્ટીલ ની રીગ થી અલગ કરી બધા ઢોકળા આવી રીતે ઊતારી લો ઉપર થી સોફટ અને નીચે થી ક્રીસપી વચ્ચે થી જાળીદાર
- 6
તૈયાર છે ક્રીસપી તવા ઢોકળા સોસ ની સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

જુવાર ના ખાટા ઢોકળા
#ML#cookpadindia


જુવાર અને બાજરી ના થેપલા
#Ml


મલ્ટીગ્રેન લોટના સ્વાદિષ્ટ સોફ્ટ હેલ્ધી ઢોકળા
#ML#Cookpadgujarati1#Cookpad#Millet's recipe


ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય.


જુવાર ના લોટ ની સુખડી
#ML


મલ્ટી ગ્રીન આટા, અને મિક્સ વેજ મુઠીયા
#ML#cookpadindia


બાજરા ના મેથી કોથમીર લસણ ના ક્રીસપી ઢેબરા
#ML


જુવાર ના રોટલા
#ML જુવાર ના રોટલા ગરમ ગરમ ખાવાની મજા આવે છે


ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6થેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે.


જુવાર ના ઢોકળા


જુવાર અને બાજરીની સેન્ડવીચ
#summer milletes#ML#SSMજુવાર અને બાજરી ની સેન્ડવી ચ એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે તેના સ્ટફિંગમાં આપણે લીલા વટાણા લઈ શકીએ છીએ અને અત્યારે શ્રી મોદી સાહેબે જ્યારે મિલેત વર્ષ જાહેર કર્યું છે ત્યારે આપણે આવા ધાન્ય યુઝ કરીને રેસીપી બનાવી શકીએ છીએ અને જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં જુવાર આપણા હેલ્થ માટે ખૂબ સારી છે


જુવાર ની રોટલી
#ML#cookpadindia


જુવાર ની પૂરી
#ML#cookpadindia


જુવાર બાજરી ની રોટલી
#ML#cookpadindia


બાજરી ના વડા
#ML


જુવાર અને મકાઈ નાં ઢોકળા
#ઇબુક#Day18


કોબીજ ઢોકળા
#લીલી


મલ્ટીગ્રેન લોટ અને મેથીના હેલ્ધી તવા ઢેબરા
#CWT#Cook WithTava#Cookpad#Cookpadgujarati#Cookpadindia


ચોખા ના લોટ માંથી વેજ સેન્ડવિચ (Rice Flour Veg Sandwich Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ મા ઝટપટ બની શકે એવો નાસ્તો વેજ સેન્ડવિચ ચોખા ના લોટ માંથી બનાવેલ વેજ સેન્ડવિચ (made from rice flour) બ્રેકફાસ્ટ માટે


જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia


વઘારેલા ઢોકળા અને હાંડવો (Vagharela Dhokla Handvo Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ઢોકળા અને હાંડવો સાથે મેથીની ભાજી ના ઉપયોગથી મારી આ ડીશ મસ્ત બની ગઈ છે


જુવાર ના પૂડા
#SQજુવાર ના પૂડાપૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે


જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે .


મીલેટ- મલ્ટી ગ્રીન લોટના લચ્છા પરોઠા
#ML#millet's recipe#Copkpadgujarati1#Cookpad#Millet's lachha parotha


કંકોડા કાજૂ ના શાક અને જુવાર ના રોટલા (Kantola Kaju Shak Recipe In Gujarati)
#MRC#cooksnape recipe#EB#Week 13 kakodaGreen recipeકંકોડા કારેલા ની એક પ્રજાતિ છે જે વન કારેલા ના નામ થી પણ જણીતી છે.બરસાતી સીજન મા જ મળે છે .. કાજૂ કંકોડા ના શાક અને જૂવાર ના રોટલા શુદ્ઘ સાત્વિક ભોજન. માનસુન મા ખાવાની મજા કઈ ઔર છે.


રાયણ નો મિલ્કશેક (ખાંડ ફ્રી રેસીપી)


જુવાર ની ખીચડી (Sorghum Khichdi Recipe In Gujarati)
#ML#cookpadindia#cookpadgujarati#millet#diet#healthy


જુવાર ના પુડલા


જુવાર ના લોટ નું ખીચુ
#હેલ્થડે#કાંદાલસણ


શકકરટેટી ના બી નો જ્યુસ (સુગર ફી રેસીપી)

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16946844
ટિપ્પણીઓ (6)