તાજા નારિયેળની ચટણી

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

તાજા નારિયેળની ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ ફ્રેશ નાળિયેર
  2. ૧/૨ કપકોથમીર
  3. ૧/૨ કપફુદીનો
  4. લીલા મરચા
  5. ૧/૨ઈંચ આદુ
  6. ટે. સ્પૂન શેકેલી ચણાદાળ
  7. ૧/૪ ટી સ્પૂનહિંગ
  8. ૧/૨ ટી સ્પૂનજીરૂ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૨-૩ ટી સ્પૂન પાણી
  11. ➡️ વઘાર માટે :-
  12. ટે. સ્પૂન ઘી
  13. ૧//૮ ટી સ્પૂન હિંગ
  14. ૧ ટી સ્પૂનરાઈ
  15. ૧૦-૧૨ પાંદડા મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષરમાં નાળિયેર, કોથમીર, ફુદીનો, લીલા મરચા, આદુ, શેકેલી ચણાદાળ, હિંગ, જીરૂ, મીઠું અને પાણી લઈ ક્રશ કરી લેવું.

  2. 2

    પછી તેને એક બાઉલમાં કાઢવું. પછી ગેસ ચાલુ કરી, વઘારીયામાં ઘી લઈ, ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરવી. પછી રાઈ ઉમેરવી.

  3. 3

    રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો ઉમેરવો. પછી આ વઘારને બાઉલમાં કાઢેલ ચટણી પર પાથરવો. પછી હળવે હાથે ચટણીને બરાબર હલાવી લેવી.

  4. 4

    આપણી એકદમ ટેસ્ટી તાજા નાળિયેરની ચટણી તૈયાર છે.😋😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

ટિપ્પણીઓ

Similar Recipes