રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી, એક તાવડીમાં ઘી ગરમ કરી, તેમાં સોજી નાખી ૨ મીનીટ સેકીને એક વાડકામાં કાઢી લો.
- 2
હવે એક તપેલીમાં ધીમી આંચ પર પાણી ગરમ કરવા મુકો. બીજા ગેસ પર તાવડીમાં તેલ ગરમ કરી તેમાં કાજુ ને સાંતળી કાઢી લો. પછી સીંગદાણા સાંતળી કાઢી લો. પછી તે તેલમાં રાઈ અને જીરૂ નાખી સાંતળો.
- 3
હવે તેમાં લીલી મરચા, કાંદા, કેપ્સીકમ, ગાજર વગેરે નાખી સાંતળો. સરસ શેકાઈ જાય એટલે તેમાં ચણાની દાળ અને અડદની દાળ નાખી ખુબ સરસ રીતે મીક્ષ કરો.
- 4
હવે તેમાં મીઠો લીમડો, મીઠું અને ૬-૭ કાચા સીંગદાણા નાખી હલાવી લો. હવે તેમાં સંકેલો સોજી નાખી ખુબ સરસ રીતે મીક્ષ કરો. અને હવે તેમાં સમારેલા ટામેટા નાખી હલાવી લો.
- 5
હવે તેમાં ગરમ કરવા મુકેલ પાણી ધીમે ધીમે નાંખતા જાવ અને હલાવતા જાવ. સહેજ પણ ગઠ્ઠા ના રહે તે રીતે મીક્ષ કરો અને ૨ મીનીટ ઢાંકી ચડવા દો. હવે ગેસ બંધ કરી દો. ઉપમા તૈયાર છે. ઉપમા સર્વિંગ બાઉલમાં કાઢી લો. હવે તેના પર સાંતળેલા કાજુ અને સીંગદાણાથી સુશોભિત કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ વેજ ઉપમા(Mix Veg Upma Recipe in Gujarati)
#trend3#Week4#ગુજરાતી#બેલપેપર#ટ્રેન્ડિંગ Arpita Kushal Thakkar -
વાટીદાળ ના ખમણ (Vati Dal Khaman Recipe in Gujarati)
#CTઅમારા અમદાવાદની ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે. જેમકે, નવતાડના સમોસા, રાયપુરના ભજીયા, આનંદના દાળવડા, લક્ષ્મીની પાણીપુરી અને દાસના ખમણ.દાસના ખમણ બહુ જ પ્રખ્યાત છે. મેં અહીં દાસના વાટીદાળના ખમણની રેસીપી મુકી છે. Iime Amit Trivedi -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
ઉપમા જૈન (Upma Jain Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન એકદમ ઈઝી ફાસ્ટ અને પચવામાં હલકી આઇટમ છે અને ફટાફટ કોઈ પણ મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. #SR Jyoti Shah -
-
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
-
-
-
-
-
-
-
-
-
છડેલા ઘઉંનો ગળ્યો ખીચડો
Dil ❤ Dhundhta hai Fir Wahi WHEAT SWEET KHICHDOAap 1 bar Khayenge to bar bar Mangenge.....Healthy bhi...Tasty bhi...... Ketki Dave -
-
-
ટોમેટો ઓનિયન ઉપમા (Tomato Onion Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એક એવી વાનગી છે જે હેલ્ધી છે અને પચવામાં પણ હલકી છે.એમાં પણ જો અલગ અલગ વેજીટેબલ નાખી ને કરીએ તો સ્વાદિષ્ટ લાગે છે.અને અલગ ટેસ્ટ પણ મળે છે.આજે મે ટોમેટો ઓનીઓન ઉપમા બનાવી છે.જે બની પણ ઘણી ઝડપથી જાય છે.આપણે નાસ્તા તેમજ રાત્રે પણ હલકી વાનગી બનાવી હોય તો સારો વિકલ્પ છે. khyati rughani -
-
-
સાઉથ ઇન્ડિયન સ્વીટ પોંગલ (South Indian Sweet Pongal Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન સ્વીટ પોંગલઆપણે જે ગોળ વાળા ભાત બનાવીએ છીએ એ ટાઈપ ના જ છે પણ એમાં થોડું વેરિએશન કર્યું છે. આ રાઈસ માં ઘી નો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે સવાદ માં એકદમ ટેસ્ટી 😋 અને હેલ્ધી છે. Sonal Modha
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
ટિપ્પણીઓ (6)