ચોકલેટ જલેબી

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#ga24
#andhra Pradesh

ચોકલેટ જલેબી

#ga24
#andhra Pradesh

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ -૩ વ્યક્તિ
  1. ૧ કપમેંદો
  2. ૩ ટી સ્પૂનકોકો પાઉડર
  3. ૨ ટી સ્પૂનબેસન
  4. ૨ ટી સ્પૂનદહીં
  5. ચપટીબેકિંગ પાઉડર
  6. પાણી જરૂર મુજબ
  7. ચાસણી તૈયાર કરવા માટે --------
  8. ૧ કપબ્રાઉન સુગર
  9. ૧/૨ કપપાણી
  10. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  11. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં મેંદો, બેસન અને કોકો પાવડર ને ચાળી લો હવે તેમાં દહીં અને બેંકીંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો હવે તેને ૫-૬ કલાક માટે રહેવા દો

  3. 3

    હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં બ્રાઉન સુગર લો હવે તેમાં પાણી નાખી બરાબર મિક્સ કરો હવે ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો

  4. 4

    હવે ખાંડ ઓગળે એટલે તેમાં લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો ૧ કે ૧૧/૨ તાર ની ચાસણી તૈયાર કરી છેલ્લા તેમાં વેનિલા એસેન્સ નાખી બરાબર મિક્સ કરો

  5. 5

    હવે ખીરા ને બરાબર આથો આવી જાય એટલે તેને બરાબર ફીણી લો હવે પેનમાં તેલ અથવા ઘી ગરમ કરો હવે ખીરા ને પાઈપીગ બેગ માં ભરી તેલ /ઘી માં જલેબી પાળી લો

  6. 6

    હવે મધ્યમ તાપે થવા દો હવે તેને તૈયાર કરેલી ચાસણીમાં બોળી ૫ મિનિટ સુધી રહેવા દો

  7. 7

    હવે સર્વિગ પ્લેટ માં કાઢી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes