સ્ટફ દહી વડા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 યકિત
  1. 1 વાટકીઅડદ ની દાળ
  2. 1નાનો ચમચો મગ ની છડી દાળ
  3. 4 ચમચીકિસ મિસ
  4. 2 ચમચીકાજુ
  5. 2. ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  6. 1 નાની વાટકીજીરું સેકી ને વાટેલું
  7. 3 ચમચીમરચું પાવડર
  8. 1 નાની વાટકીસીંગ તળેલી
  9. 1 નાની વાટકીદાડમ ના દાણા
  10. જરૂર મુજબ મીઠું
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બને દાળ ને ચાર કલાક પલાળી રાખો.પછી પાણી નિતારી દાળ ને ક્રશ કરી લ્યો.

  2. 2

    હવે ખીરા માં મરચા ની પેસ્ટ,મીઠું નાખી ફીણી લ્યો. કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે વડા માં વચ્ચે કીસમીસ મૂકી બંધ કરી વડાપાડી બંને બાજુ ફેરવી ગુલાબી તળી લ્યો.

  3. 3
  4. 4

    આ વડાને પાણી મા પલાળી રાખો.હવે વડા નિતારી લ્યો.પ્લેટ માં વડા લઈ તેમાં ઉપર દહી,શેકેલું જીરૂ પાવડર,મરચું પાવડર,સીંગ કીસમીસ,દાડમ નાખી સર્વ કરો.તૈયાર છે સ્ટાફ દહી વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes