ગુજરાતી મસાલા ભાખરી

Ulka Bhatt
Ulka Bhatt @ulkashomecooking
Pune, Maharashtra

આ ભાખરી ચા, દૂધ, અથાણાં કે કોઈ પણ શાક સાથે ખાવાની મજા આવે છે. તેને નાસ્તા તરીકે અથવા પિકનિક પર લઈ જવા માટે પણ બનાવાય છે

ગુજરાતી મસાલા ભાખરી

આ ભાખરી ચા, દૂધ, અથાણાં કે કોઈ પણ શાક સાથે ખાવાની મજા આવે છે. તેને નાસ્તા તરીકે અથવા પિકનિક પર લઈ જવા માટે પણ બનાવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨-૪ જણ માટે
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૩-૪ ચમચાતેલ
  3. ૧/૨ ચમચીતલ
  4. ૧/૨ ચમચીઅજમો
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીલાલ મરચાં ની ભૂકી
  7. ૧/૨ ચમચીધાણા જીરું નો ભુકો
  8. ૧ ગ્લાસપાણી
  9. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક વાસણ માં બધી સામગ્રી ભેગી કરી ને તેનો લોટ બાંધી લો. પાણી ઓછું લઇ ને રોટલી કરતા થોડો કઠણ બાંધવો(જેમ દર્શાવ્યું છે)

  2. 2

    લોટ બંધાય જય એટલે તેને ૧૦ મિનિટ મૂકી રાખો. પછી તેના ૬-૮ સરખા લુઆ કરી ને થોડી જાડી ભાખરી વણી લો

  3. 3

    તાવી ગરમ કરી તેમાં ભાખરી શેકવા મુકો. એક બાજુ થોડી ભાત પડે એટલે તેને પાલટાવો

  4. 4

    બંને બાજુ ભાત પડે પછી થોડું તેલ નાખી ને લાકડા ના ડટ્ટા થી દબાવી ને શેકી લો. મધ્યમ તાપે સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ulka Bhatt
Ulka Bhatt @ulkashomecooking
પર
Pune, Maharashtra
Hey there ! This is Ulka from Aamchi Mumbai.. a pakki Mumbaikar , a foodie and a lot lot foodie...I recently moved back to india fromthe USA and earlier had a great career job was working as a Recruitment Manager IT.Movingto States was a good break for me as here we cannot work. This is when I realised that I should explore more on what my hobby is. I can start blogging and sharing my homemade recipes.A Housewife , and a mom to a cute darling newborn daughter...Being foodie, staying at home mom and what else can be the best way to do ☺☺ khana banao, khao air khilao..I Love cooking and exploring new new dishes.Recipes on my blog ulkashomcooking.blogspot.com and my FB page Ulkashomecooking are my signature recipes with great combos and few recipes of what I learnt from my mum and my mum in law. So here I am for sharing my recipes and hope you all like it...Thanks peeps for taking time and going through my profile. 😊Keep Cooking, Keep Rocking ..Happy blogging 😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes