કાચી કેરી ને કાકડી નું તાજગીભર્યું પીણું

Tanvi Desai
Tanvi Desai @cook_9735664

ઉનાળા ની ખાસ પીણું

કાચી કેરી ને કાકડી નું તાજગીભર્યું પીણું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઉનાળા ની ખાસ પીણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૧૦ મિનિટ
૨ જણ માટે
  1. કાકડી
  2. કાચી કેરી
  3. ૨ ચમચાખાંડ
  4. ૧ ચમચીસંચળ
  5. મુઠીભરફુદીના ના પાન
  6. લીંબુ નો રસ
  7. ૧/૨ ચમચીશેકેલા જીરું નો ભુકો
  8. ૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૫-૧૦ મિનિટ
  1. 1

    કાચી કેરી ને છોલી ને ચોરસ ટુકડા સમારી લો.

  2. 2

    મિક્સર ના વાડકા માં કેરી, કાકડી, મીઠું, જીરું, ખાંડ, ફુદીનો, પાણી, ને બધું વાટી લેવું

  3. 3

    ગરણી માં ગાળી લો

  4. 4

    ગ્લાસ માં રેડો તાજગી આપતું પીણું. ઉપર બરફ નાખી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_9735664
પર

ટિપ્પણીઓ

Similar Recipes