થાઈ ફાફડા વીથ થાઈ કરી

સામાન્ય રીતે ગુજરાતી લોકોને ફાફડા અતિપ્રિય હોય છે અહીં મેં ફાફડા ને થાય સલાડ સાથે fusion કરીને બનાવ્યા છે જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને સાથે થાય કરી પણ બનાવેલ છે
#goldenapron
#post_1
થાઈ ફાફડા વીથ થાઈ કરી
સામાન્ય રીતે ગુજરાતી લોકોને ફાફડા અતિપ્રિય હોય છે અહીં મેં ફાફડા ને થાય સલાડ સાથે fusion કરીને બનાવ્યા છે જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને સાથે થાય કરી પણ બનાવેલ છે
#goldenapron
#post_1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન ને એક બાઉલમાં ચારી લો અને તેમાં મીઠું-હીંગ અજમા ખાવાના સોડા અને એક ચમચી તેલ નાખો ત્યારબાદ પાણી વડે લોટ બાંધી લો
- 2
હવે આ લોટને એક ભીના કપડામાં બાંધીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો
- 3
હવે થાય સલાડ બનાવવા માટે લીલી ડુંગળી કાચું પપૈયું અને કેપ્સિકમને સમારો
- 4
હવે થાય સલાડ બનાવવા માટે ડ્રેસિંગ તૈયાર કરો
- 5
તેના માટે એક મિક્સર જારમાં લસણની કડી ગોળ સોયાસોસ આદુ અને શીંગ દાણા અને ટોમેટો કેચપ નાખી કરી પેસ્ટ બનાવો
- 6
હવે આ તૈયાર કરેલી પેસ્ટ અને થોડીવાર માટે ફ્રિજમાં ઠંડી મૂકો
- 7
હવે સલાઙ માટેની બધી કાચી સામગ્રી અને તૈયાર કરેલું ડ્રેસિંગ બધું મિક્સ કરીને થાય સલાડ તૈયાર કરો અને ઉપર થોડા શેકેલા સીંગદાણા ભભરાવો
- 8
હવે ફાફડા બનાવવા માટે લોટને એકદમ કુણવો ત્યારબાદ તેના એકસરખા નાના લંબગોળ આકારના લૂઆ તૈયાર કરો
- 9
ત્યાર બાદ તૈયાર કરેલા લુવા માંથી ફાફડા બનાવવા માટે પાટલા ઉપર હાથની મદદથી લાંબા આકારના ફાફડા બનાવો
- 10
હવે આ તૈયાર ફાફડા ને ગરમ તેલ માં તળી લો
- 11
હવે એક ડીશમાં ફાફડા રાખો અને ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલું થાય સલાડ ભભરાવો
- 12
હવે થાય કરી બનાવવા માટેની બધી સામગ્રી મિક્સ પ્રચારમાં ભેગી કરી થોડું પાણી નાખી કરી તૈયાર કરો અને ફાફડા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાઈ સલાડ
અહીં મેં થાય સલાડ બનાવ્યું છે છે ખૂબ જ ટેસ્ટી છે સાથે ઓઇલ ફ્રી છે જે ડાયટમાં યુઝ કરી શકાય#Goldenapron Devi Amlani -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#RC1#cookpadindia#cookpad_gu spicequeen -
ટ્રેડિશનલ ફાફડા(fafada recipe in gujarati)
ફ્રેન્ડ્સ આપના દરેક ગુજરાતી ઘરોમાં ફાફડા તો બધાના ફેવરિટ હોય છે તો અહીં આપણે ક્રિસ્પી અને ટેસ્ટી ફાફડા કેવી રીતે બનાવાય એ જોઈશું#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છેઆજની ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છુંઆ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જેવા છે થાય છે Rachana Shah -
ફાફડા (Fafda Recipe in Gujarati)
#GA4#Weak12#Besanઆજે મેં ચણાના લોટમાંથી ક્રિસ્પી ફાફડા બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ સારા લાગે છે. Falguni Nagadiya -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookpad વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
ફાફડા (Fafda Recipe In Gujarati)
#GA4#Week7#breakfast#ફાફડા#fafda#દશેરા#dussehraપ્રસ્તુત છે ગુજરાતીયોનો મનપસંદ બ્રેકફાસ્ટ ફાફડા। સવાર સવાર માં ફરસાણ ની દુકાન પર ફાફડા લેવા માટે લોકો લાઈન લગાવે છે. ફાફડા ખાવા માં ખૂબ ફરસા લાગે છે. તેને બેસન ની ચટણી, પપૈયા નો સંભારો અને વઘારેલા મરચાં સાથે સર્વ કરવા માં આવે છે. દશેરા ના દિવસે તો ખાસ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. મેં અહીં ફાફડા સાથે જલેબી અને સમોસા સર્વ કર્યા છે. બજાર ના ફાફડા માં ખારો આગળ પડતો નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારો નથી. ઘર માં બનાવેલ ફાફડા માં ખારો જરૂર પ્રમાણે જ નાખવા માં આવે છે. Vaibhavi Boghawala -
કાચા પપૈયાં અને ગાજર નો સંભારો (Raw Papaya Gajar Sambharo Recipe In Gujarati)
ફાફડા,પાપડી,ગાંઠિયા,ભજીયા,પકોડા કે પછી ખિચડી સાથે પણ સરસ મેચ થાય છે, શાક ની અવેજી માં પણ આ ખાઈ શકાય છે. Sangita Vyas -
થાઈ સિચુઆન (Sichuan) ફા્ઈડ રાઈસ
આ એક થાઈ ડીસ છે. સિચુઆન મતલબ કાળા મરી... ફ્રેસ લીલા અને કાળા મરી નો ઉપયોગ વધારે થાય છે અને સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. #નોનઈન્ડિયન Bhumika Parmar -
વેજ.મોમોજ વીથ થિલરમોમો ચટણી (veg momos Recipe in Gujarati)
#GA4#WEEK14 #momosનાના મોટા સૌ કોઈને ભાવતી અને ડાયટમાં પણ ઉપયોગી એવી આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં થિલર ચટણી બનાવી છે તે ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જતી નોન cook રેસીપી છે તે momos સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો
ફાફડા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે જે નાસ્તામાં અથવા નાસ્તા તરીકે આપવામાં આવે છે. તે રવિવારના રોજ નાના સ્ટોલો અથવા દુકાનોમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દશેરા દરમિયાન પણ પ્રખ્યાત ઉત્સવની વાનગી પપૈયા સમાબા રાજશ્રી અને તળેલા મરચાં અને જલેબી સાથે પીરસવામાં આવે છે. તેથી દશેરાના ઉત્સવના પ્રસંગે હું તમારી સાથે ફાફડા રેસીપીને શેર કરીશ.Nita Bhatia
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
મોમોજ ચટણી(momos chutney Recipe in Gujarati)
જલ્દીથી બની જતી આ ચટણી મોમોજ સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે 😋 Shilpa Kikani 1 -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
કૈબેજ કરી Cabbage curry Recipe in Gujarati
#GA4#Week14#Cabbage#Post1કોબીજ એ એવુ શાકભાજી છે એ ઘણીબધી રીતે ખાય શકાય છે, સલાડ, શાક, રાઈસમા, નૂડલ્સ મા ઉપયોગ થાય છે, આજે એણે બીજા શાકભાજી સાથે કરી બનાવી છે જે ખૂબ હેલ્ધી વાનગી છે સાથે પૌષ્ટિક અને ટેસ્ટી છે, જે રાઈસ, રોટલી,પરાઠા સાથે ખાઇ શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
-
કાચા પપૈયાનો સંભારો કે છીણ
ગુજરાતી ગાંઠીયા, ફાફડા, ચોળાફળી, ખમણી, ખમણ વગેરેનું બીજું એક જોડીદાર એટલે કાચા પપૈયાનું છીણ. જે આ બધાની સાથે હોય તો સ્વાદમાં ચારચાંદ લાગે. એકલું પણ ખાવાની બહુ જ મજા આવે. કડવાશ ના આવે એ માટે મેં બિલકુલ છાલ નિકાળી દીધી છે. અને કાચુંપાકું ચડાવ્યું છે તો બજારના કરતા પણ સારું લાગે છે ખાવામાં.#સાઇડ Palak Sheth -
થાઈ ચીલી ગારલીક વેજ.સલાડ
# cool padindia#cookpadgujarati#TOC2#Nutritious ReceipesTips : સલાડ ના શકભાજી ને સ્મરતાં પેહલા ફ્રીઝ માં રાખવા જેથી તે સમારવા માં સેહલ પફે અને તેની ક્રાંચીનેસ સચવાઈ રહે છે. Alpa Pandya -
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
ફાફડા ગાંઠિયા મરચા કઢી
#જોડી #કોમ્બો #જૂનસ્ટાર #goldenapron🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹 Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ