ચટપટી મેયો સલાડ સેન્ડવિચ

Rachna Solanki @cook_15533862
#healthysandwich #mayonesesandwich #mayosalad
આ વાનગી ચટપટી ને સ્વાદિષ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાક ને જિનું સુધારી લો. તેમાં મીઠું, મરી ને મેયોનિઝ ઉમેરી ને બરાબર હલાવી લો.
- 2
હવે બ્રેડ ની ૧ સ્લાઈસ પર માખણ લગાવી તેના પર લિલી ચટણી ચોપડો. બ્રેડ ની ૨જી સ્લાઈસ પર માખણ લગાવી તેના પર લાલ લસણ ની ચટણી ચોપડો.
- 3
લિલી ચટણી વાળા બ્રેડ પર મેયોનિઝ નું મિશ્રણ પાથરો. (જેને ગમે તે ઉપર ચીઝ પણ ભભરાવી શકે છે). ઉપર લાલ ચટણી વાળી બ્રેડ ની સ્લાઈસ મુકો. બરાબર હળવે હાથે દબાવી દો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
-
મેયો કેરોટ સેન્ડવીચ(Mayo carrot sandwich in gujarati recipe)
#GA4#week3ગાજર સાથે કોબી, ટામેટાં નું કોમ્બિનેશન કરી ને મેયોનિઝ અને સેઝવાન સૌસ નું ડ્રેસિંગ આપી સેન્ડવીચ બનાવી ....સ્વાદ માં સરસ અને હેલ્થ માટે બેસ્ટ KALPA -
ચીઝ ચિલી સેન્ડવિચ
#વિકમીલ૧આ સેન્ડવિચ ખૂબ સરસ લાગે છે. એકદમ ચિઝી અને જ્યૂસી બને છે. બાર થી ક્રિસ્પી અને અંદર થઈ મોઇસ્ટ બને છે. Kilu Dipen Ardeshna -
આઈસ્ક્રીમ સેન્ડવિચ
#SRJ#RB13#cookpad_guj#cookpadindiaગુજરાતીઓ તેમના ખાવા-પીવા માટેના શોખ અને પ્રેમ માટે પ્રખ્યાત છે. તેમનો આઈસ્ક્રીમ માટે નો પ્રેમ અલગ જ છે. આઈસ્ક્રીમ ખાવા માટે ગરમી ની મોસમ ની રાહ નથી જોવાતી, આઈસ્ક્રીમ તો આખું વર્ષ ખવાય. અમદાવાદ નું માણેકચોક નું રાત્રી બજાર પણ અવનવી વાનગી માટે પ્રખ્યાત છે. આઈસ્ક્રીમ સેન્ડવિચ એ માણેક ચોક માં મળતી એક પ્રખ્યાત વાનગી છે જેમાં આઈસ્ક્રીમ, ચીઝ, જામ વગેરે નો પ્રયોગ થાય છે. મેં મારા પરિવાર ના સ્વાદ પ્રમાણે અને ચીઝ વિના સેન્ડવિચ બનાવી છે. Deepa Rupani -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
વેજ મેયો સેન્ડવીચ(veg mayo sandwich recipe in gujarati)
#સાતમ આ નોનફાયર રેસિપિ છે.. ફક્ત 10 મિનિટ માં બનતી ટેસ્ટી સેન્ડવીચ મારી દીકરી ની ફેવરિટ છે. Tejal Vijay Thakkar -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
નાના મોટા દરેક ને સેન્ડવિચ ભાવતી વાનગી છે. આ રેસિપી ફટાફટ બની જાય છે અને ઓછી સામગ્રી છતાં સ્વાદિષ્ટ બને છે તેમજ બાળકોને શાક આપવા માટે નો એક ઓપ્શન છે. આ સેન્ડવિચ ટિફિન સિવાય બ્રેકફાસ્ટ, બ્રન્ચ કે ડિનર મા પણ લઇ શકાય છે#LB Ishita Rindani Mankad -
ચીઝ ચટણી સેન્ડવિચ
#ટિફિન#સ્ટારઆ સેન્ડવીચ એકદમ ઝડપથી બની જાય છે. લખું જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
બધા ને ભાવતી ચટપટી વાનગી. અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીતે મળે છે... KALPA -
કોબી નો સંભારો
કોબી કાચી ને તેનું શાક બનાવી ને ખવાય છે. આ રીતે સંભારો ક્યારેકજ બનાવાય છે ને તેને સલાડ તરીકે પીરસાય છે. Rachna Solanki -
-
-
કોલી ફ્લાવર પોટેટો ડોમ
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ ના પડકાર ને પૂર્ણ કરવા મારી હજી એક વધુ વાનગી લઈ ને આવી છું. જેમાં શેફ ની રેસિપી નું મૂળ ઘટક ફૂલ ગોબી તો છે જ સાથે દૂધ, ક્રિમ જેવા અન્ય ઘટકો પણ સામેલ છે.આ એક બેક કરેલી વાનગી છે જેમાં બટેટા, ફૂલ ગોબી અને ચીઝ મુખ્ય ઘટક છે. Deepa Rupani -
ચોખા મેથી પેનકેક સેન્ડવિચ
ચોખા નો લોટ, મેથી અને દહી માં કોમ્બિનેશન થી બનાવવામાં આવેલી પેનકેક છે. જે સ્વાદ માં સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે. આ પેનકેક એકલી પણ ખાવામાં સરસ લાગે છે. આ પેનકેક હાથ થી તવી માં થેપી ને બનાવી છે. અહી મે પેનકેક અલગ રીતે સર્વ કર્યું છે આશા કરું છું પસંદ આવશે. Disha Prashant Chavda -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
-
-
#પાર્ટી મગ ની દાળ ના વડા
આ વાનગી એક સ્ટાર્ટર તરીકે પરફેક્ટ છે.તેમજ healthy, ચટપટી સૌ ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
મેયો વેજ સેન્ડવિચ(Mayo veg Sandwich Recipe in Gujarati)
#GA4#week17#ચીઝ આ સેન્ડવિચ અમુક કાફે માં જ મળે છે.. તમો ચોક્કસ ટ્રાય કરજો.. ખુબજ મજા આવશે Taru Makhecha -
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
મેયો સલાડ એક ટ્રેડિશનલ ડીશ છે . ખૂબ જ સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ તેમજ જમ્યા પહેલા કોઈપણ મેઇન મેનું સાથે સર્વ કરી શકાય.#RC2 Ranjan Kacha -
-
-
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
-
ઇટાલિયન ઓપન સેન્ડવિચ
#નોનઇન્ડિયનમૂળ વિદેશી એવી સેન્ડવિચ હવે આપડા દેશ માં પણ એટલી જ પ્રચલિત છે.વળી સેન્ડવિચ નાઅનેક પ્રકાર માં આપડા ભારતીય સ્વાદ અનુસાર ના ઘણા છે. આમ જુવો તો સેન્ડવિચ એટલે બે બ્રેડ ની વચ્ચે શાક ભાજી તથા અન્ય ઘટકો ભરી ને બનાવેલી વાનગી, છતાં એમાં કેટલી વિવધતા જોવા મળે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7565013
ટિપ્પણીઓ