સત્તુ પૂરી

4th week
સત્તુમાં ભરપૂર પ્રોટીન, ફોલિક એસિડ, ફાઇબર અને મેંગેનીઝ આવેલા છે સત્તુ એ બિહારમાં વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘણો વપરાતો લોટ છે. ચણાને ભૂંજીને, પીસીને લોટ બનાવાય. અહીંયા મે સત્તુ ઘરે કઈ રીતે બનાવાય એ પણ બતાવ્યું છે.
સત્તુ પૂરી
4th week
સત્તુમાં ભરપૂર પ્રોટીન, ફોલિક એસિડ, ફાઇબર અને મેંગેનીઝ આવેલા છે સત્તુ એ બિહારમાં વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘણો વપરાતો લોટ છે. ચણાને ભૂંજીને, પીસીને લોટ બનાવાય. અહીંયા મે સત્તુ ઘરે કઈ રીતે બનાવાય એ પણ બતાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
હળદર વગર નાં સાદા શેકેલા ચણા ને મિક્સર માં ક્રશ કરી પાવડર બનાવી લેવો.
- 2
ઘઉં નાં લોટ માં મીઠું અને મોણ નાખી લોટ બાંધી દેવો. આ લોટ પૂરી નાં લોટ થી સહેજ ઢીલો રાખવો જેથી સ્ટફિંગ બહાર નાં નીકળે.
- 3
સત્તુ નો પાવડર લઈ તેમાં ડુંગળી ખમણી ને નાખવી. લસણ અને લીલાં મરચાં ટોચી ને નાખવા. ત્યારબાદ તેમાં મીઠું અને બધા મસાલા નાખી દેવા. અજમોનાને કલોંજિ નાખવી. તેલ અને કોથમીર નાખી સહેજ પાણી છાંટી સરખું મિક્સ કરી દેવું.
- 4
લોટ નું લુવું લઈ પૂરી વણી સ્ટફિંગ ભરી ફરી પૂરી વણી તેલ મા તળી લેવું. બટાકા ની સૂકી ભાજી સાથે પીરસવું. સત્તુ નાં પરાઠા પણ આવી રીતે જ બનશે.
Similar Recipes
-
સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
#EB#Week11બિહારની ફેવરેટ હેલ્ધી રેસીપી માં વપરાતો સત્તુ એ સેકેલ ચણાને ગ્રાઈન્ડ કરીને બનતો લોટ છે. પ્રોટીનથી ભરપૂર સત્તુમાં ફાઈબર અને ફોલિક એસિડ હોય છે. આવા શક્તિવર્ધક સત્તુની મેં આજે પૂરી બનાવી જે ચા કોફી સાથે નાસ્તામાં લઈ શકાય તેમજ સબ્જી સાથે પણ આ પૂરી સારી લાગે છે. Ranjan Kacha -
મટર વીથ વ્હિટ ફુદીના કુલચા
#goldenapron3rd weekહમણાં થી અમૃત્સરી છોલે કુલચા નું ચલણ ખુબ વધ્યું છે. છોલે સાથે કુલચા જે પીરસવામાં આવે છે તે મેંદા નાં લોટ મા થી બનાવવામાં આવે છે. અહી મે ઘઉં નાં લોટ નાં કુલચા બનાવ્યા છે. જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સત્તુ પરાઠા (sattu paratha recipe in gujarati)
સત્તુ ના પરાઠા એ બિહારની વાનગી છે. સત્તુ નો લોટ એ પોષક તત્વો થી ભરપૂર છે. જેમાંથી સારી માત્રામાં fibre અને carbohydrates મળી રહે છે. સત્તુ ના લોટ ને પાણી માં મીક્સ કરી ખાલી પેટે લેવાથી appatite માં વધારો થાય છે.#સુપરશેફ૨ Dolly Porecha -
વઘારેલી ઢોકળી
આ એક બ્રેકફાસ્ટ રેસીપી છે. ચણા નો લોટ અને દહીં એ મુખ્ય સામગ્રી છે. તમને જરૂર પસંદ આવશે. Disha Prashant Chavda -
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ પરાઠા (Sattu Paratha recipe in Gujarati)
ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. Disha Prashant Chavda -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પોટેટો વેજિસ કેસેડિયા
આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ. Disha Prashant Chavda -
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
સત્તુ સ્ટફ્ડ કારેલા સબ્જી
#EBWeek11#RC4Green colourરેઇન્બો ચેલેન્જ સત્તુ એ બિહાર રાજ્યની ખાસ સામગ્રી છે જે ભૂંજેલા ચણા ને દળીને એનો લોટ (પાઉડર) બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપૂર હોય છે..સવારમાં એક ગ્લાસ સત્તુ નું શરબત પીવાથી આખો દિવસ એનર્જી રહે છે ત્યાંના શ્રમિકો નું નિયમિત પીણું છે ...આ સત્તુ માં થી વિવિધ વાનગીઓ બને છે. Sudha Banjara Vasani -
બીટ કટલેસ
#ડિનર#સ્ટારઆપણે બટાકા ની કટલેસ બધા એ ખાધેલી જ હોય છે. અહીંયા મે થોડો અલગ ટેસ્ટ આપવા તેમાં બીટ નો ઉપયોગ કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે Disha Prashant Chavda -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ભાત ના આચારી પરાઠા
ભાત, ફૂદીનો અને આચાર મસાલા નાં કોમ્બિનેશન થી આ ડિશ બનાવવામાં આવી છે. રૂટીન પરાઠા થી અલગ પરાઠા છે. અહીંયા મે સોફ્ટ બનાવવા માટે બાફેલા બટેકા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે . Ashlesha Vora -
રતલામી સેવ(Sev Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post4સેવ માં પણ વિવિધ જાત ની બનતી હોય છે જેમાં તીખી રતલામી સેવ રાજસ્થાન ની બહુ ફેમસ છે જે મેં બનાવી છે. આ સેવ માં એનાં મસાલા ની જ ખાસિયત છે.મિક્સર કરતાં ખાંડણી માં કૂટી ને નાંખવાથી એની સુગંધ અને સ્વાદ એવા જ રહે છે. Bansi Thaker -
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
બિહારી સત્તુ પરાઠા (Bihari Sattu Paratha Recipe in Gujarati)
#EB#week11#CookpadGujarati સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જેનો ઉપયોગ ઉત્તર ભારતીય રાજ્યોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. શેકેલા ચણા સિવાય અન્ય પ્રકારના કઠોળ અને અનાજ માંથી પણ સત્તુ બનાવવામાં આવે છે. સત્તુ માંથી શરીરને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે. ઉત્તર ભારતીય પ્રદેશોમાં સત્તુ નો ઉપયોગ કરીને ઘણા બધા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. સત્તુ પરાઠા એક અલગ પ્રકારના પરાઠા છે જેમાં સામાન્ય રીતે આપણે જે ફિલિંગ તરીકે બટાકા, પનીર, ચીઝ, શાકભાજી વગેરે વાપરિયે છીએ એ નહીં પણ સત્તુ નો લોટ, કાંદા, ધાણા, આદુ, મરચા, લસણ, અથાણું, સરસવ નું તેલ વગેરે નું ફિલિંગ બનાવીને પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠાના ફિલિંગ માં સરસવ નું તેલ અને અથાણું મુખ્ય ભાગ ભજવે છે અને એના લીધે પરાઠાને એકદમ અલગ સ્વાદ અને ફ્લેવર મળે છે. આ એક ખૂબ જ હેલ્ધી, ફિલિંગ અને સ્વાદિષ્ટ રેસીપી છે. તે ભારતના બિહાર ક્ષેત્રમાં સૌથી વધુ લોકપ્રિય છે જ્યાં તે મુખ્ય ખોરાક છે. સત્તુ એ ફાઇબરથી ભરેલું છે, અને પ્રોટીન જેવા આવશ્યક પોષક તત્વો રહેલા છે. આ કારણે આ એક હેલ્થી વાનગી છે જે બ્રેફાસ્ટ માં, લંચ અને ડિનર માટે પણ આપી શકાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)