રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કિલોકિલો નાના બટાટા
  2. 4ટમેટા
  3. નાનો ટૂકડો આદુ
  4. 2લીલી મરચી
  5. 5બદામ
  6. 6 ચમચીમગજ તરી ના બી
  7. 1 ચમચીકસતૂરી મૈથી
  8. 1તજ
  9. 2લવિંગ
  10. 2એલચી
  11. તેલ જરૂર મુજબ
  12. મીઠું જરૂર મુજબ
  13. 1 ચમચીજી૱
  14. 1 ચમચીધાણા જી૱
  15. 1 ચમચીલાલ મરચચુ
  16. 1 ચમચીહળદર
  17. હીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ટમેટા પિસી લીધા છે.

  2. 2

    બટાકા નથી છાલ કાઢીને, કાટા ચમચી થી પીંગ કરી લેવું, જેથી માસાલા અંદર સુદી જાય. તેમા સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર નાખી મિક્સ કરીને 5 મિનિટ રેવા દેવુ.

  3. 3

    બટાકા ને તેલ મા લાઈટ બ્રાઉન થાય તયા સુધી સાતળવા.

  4. 4

    એક પેન મા તેલ લઇ તેમા જી૱, તજ, લવિંગ, હિંગ,એલચી, કસતૂરી મેથી (હાથ થી મસડી ને) ટમેટાની પેસટ, બદામ અને મગજ તરી ના બી ની પેસટ એક પછી એક એટ કરવુ.

  5. 5

    લાલ મરચું, ધાણા જી૱,હળદર નાખવુ અને પાણી બડી જાય તયા સુધી ચડવા દેવુ. તેલ છૂટ વા માંડે અટલે જ૱ર મુજબ પાણી ઉમેરવું. નાના બટાટા એટ કરવા.

  6. 6

    5 મિનિટ ટાંકી ને ચટવા દેવુ. તૈયાર છે દમ આલૂ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hemanshi Gadhiya
Hemanshi Gadhiya @cook_15784562
પર

Similar Recipes