ઘટકો

૨૫ મીનીટ
3 વ્યક્તિ
  1. સો ગ્રામ દહીં
  2. સો ગ્રામ ચણાનો લોટ
  3. અડધી ચમચી હળદર
  4. 3 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  5. 2 ચમચીલીંબુનો રસ
  6. ૧ વાટકો ઝીણી સમારેલી ધાણાભાજી
  7. 1 ચમચીરાઈ
  8. જરૂર મુજબનું તેલ
  9. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ ની અંદર ચણાનો લોટ, હળદર, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ અને દહીં ઉમેરી તેને બરાબર હલાવી લો.
    ત્યારબાદ આ મિશ્રણને અંદાજે ૨૦ મિનિટ સુધી રાખી મૂકો. જેથી કરીને તેની અંદર બધી જ વસ્તુઓનો સ્વાદ એકબીજા સાથે ભળી જાય, અને ત્યારબાદ આ મિશ્રણને કડાઈ ની અંદર ઉમેરી તેને ધીમી આંચ પર પાકવા માટે રાખી દો.

  2. 2

    જ્યારે આ મિશ્રણ બરાબર પાકી જાય ત્યારબાદ તે મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈ તેના ઉપર તેલ લગાવી અને તેણે આખી પ્લેટમાં બરાબર ફેલાવી દો અને તેને ઠંડુ થવા માટે રાખી દો.જ્યારે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેના લાંબા ચીરા કરી લો, અને એક ચાકુની મદદથી અથવા તો તાવિઠા ની મદદથી તેના ગોળ રોલ બનાવી લો.

  3. 3

    જ્યારે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેના લાંબા ચીરા કરી લો, અને એક ચાકુની મદદથી અથવા તો તાવિઠા ની મદદથી તેના ગોળ રોલ બનાવી લો.
    હવે એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર રાઈ નો વઘાર કરો. ત્યારબાદ તેમાં આપણે બનાવેલા આ રોલને ઉપરથી ધાણા ભાજી ઉમેરી પાકવા દો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Priti Dangar
Priti Dangar @cook_16683561
પર

Similar Recipes