રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં ઘઉ નો લોટ લઈ તેમાં મુઠ્ઠી પડતું મોણ નાખીને નવશેકા ગરમ પાણી થી થોડોક કઠણ લોટ બાંધવો, પછી મુઠીયા વાળી લો
- 2
મુઠીયા ને ગરમ તેલમાં તળી લો, અને ભુક્કો કરી લોઅને મિક્સરમાં પીસી ને ચોખા ચાળવાના ચાળણા માં ચાળી લો
- 3
પેન માં ૧ ટેબલસ્પૂન ઘી ગરમ કરી ચણાનો લોટ શેકી લો,પછી તેણે દળેલા ભુક્કા માં રેડી દો,એવી જ રીતે રવો શેકવો અને દળેલા ભુક્કા માં રેડી મિક્સ કરી લો
- 4
લાડવા ના બનાવેલા મિશ્રણ માં કાજુ બદામ ની કતરણ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો
- 5
લાડવા વડે તેટલું ઘી નાખીને મોલ્ડ થી અથવા હાથ થી લાડવા વાળી લો
Similar Recipes
-
ચુરમાના લાડુ
#HM નાના બાળકો અને વડીલો ની પસંદગી લડ્ડુ હોય છે તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીએ..Neha kariya
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
-
લીસા લાડુ(lisa ladu recipe in gujarati)
#સાતમ આ લીસા લાડુ મારાં સાસુ સાતમ નાં તહેવાર માં ખાસ બનાવતાં,આજે તેમની રેસીપી મુજબ મેં આ લાડુ બનાવ્યાં છે. Bhavnaben Adhiya -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
-
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
ચુરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
કાઠીયાવાડ માં કોઈ મહેમાન આવે ત્યારે ચુરમાના લાડુ જ બનતા હોય છે. અમારા ઘરમાં બધાને ગોળ વાળા લાડુ બહુ ભાવે છે.ગરમ ગરમ લાડુ 😋 ખાવાની મજા આવે છે. Sonal Modha -
-
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ગોળ ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
હેલો ફ્રેન્ડ્સ આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના. આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના પ્રિય ગોળ ચુરમાના લાડુ બનાવીશું. આ લાડુ ખૂબ જ healthy અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગોળ ચુરમા ના લાડુ ની રેસીપી ની શરૂ કરીએ.#ગોળ ચુરમાના લાડુ#GC Nayana Pandya -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#RB1 ગણેશજી પ્રિય એવા લાડુ આપણે બધાને પણ ખૂબ જ પ્રિય હોય છે અમારા ફેમિલી માં બધાં ને લાડુ ખુબ જ ભાવે તો આજે મેં લાડુ બનાવીયા Tasty Food With Bhavisha -
-
ચૂરમા ના લાડુ
#સુપરશેફ૨આ ચુરમા ના લાડુ પરંપરાગત મિષ્ટાન હોવાથી આપણા વડીલો તેને નાના મોટા પ્રસંગો નિવેધ વગેરે માં તે બનાવતા અને આજે પણ એટલાજ પ્રચલિત છે અને ગણપતિ દાદા ના ફેવરીટ છે. Kiran Jataniya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
-
-
ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 22ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊 Payal Mehta -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8669553
ટિપ્પણીઓ (4)