પીનટ બરફી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

ઝટપટ વાનગી તો ઘણી બધી બની જાય પરંતુ જો કોઈ મીઠાઈ પણ ઝટપટ બની જાય તો મજા પડી જાય ગુજરાતી ટ્રેડિશન મીઠાઈ એટલે કે માંડવી પાક ની રેસિપી લઈને આવી શું છે બધાને બહુ જ ભાવે છે
#goldenapron
#post12

પીનટ બરફી

ઝટપટ વાનગી તો ઘણી બધી બની જાય પરંતુ જો કોઈ મીઠાઈ પણ ઝટપટ બની જાય તો મજા પડી જાય ગુજરાતી ટ્રેડિશન મીઠાઈ એટલે કે માંડવી પાક ની રેસિપી લઈને આવી શું છે બધાને બહુ જ ભાવે છે
#goldenapron
#post12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સીંગદાણા
  2. 1બાઉલ ખાંડ
  3. 2 ચમચીઘી
  4. 2ટીપા ગુલાબ એસ્નનષ
  5. ગાર્નીશિંગ માટે
  6. 4-6બદામ
  7. ગુલાબની પાંખડીઓ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સીંગદાણાને શેકી લો

  2. 2

    દસથી પંદર મિનિટ બાદ તેની છાલ ઉતારીને મિક્સરમાં એકદમ ઝીણો ભૂકો કરી લો

  3. 3

    હવે એક નોન-સ્ટીક પેનમાં ખાંડ લો અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી એકદમ હલાવો અને એક તારની ચાસણી તૈયાર કરો

  4. 4

    હવે આ ચાસણીમાં ગુલાબનું એસેન્સ અને સિંગદાણાનો ભૂકો કરી દો

  5. 5

    હવે તેમાં થોડું ઘી એડ કરો અને ઘી થી ગાર્નિશિંગ કરેલી થાળીમાં તૈયાર કરેલું મિશ્રણ ભભરાવો અને ઠંડુ થયા બાદ મનપસંદ સેઇપ આપી ને પીરસો.

  6. 6

    તૈયાર થયેલા માંડવી પાક ને એક થાળીમાં ગુલાબની પાંખડીઓ અને બદામના કટકા કરીને સૅવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes