પનીર બટર મસાલા સબ્જી

Rinku Nagar
Rinku Nagar @cook_15812608

પનીર બટર મસાલા સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ કપ સમારેલી ડુંગળી
  3. ૧ કપ ટામેટાં ની પ્યુરી
  4. ટુકડો૧ ઈંચ આદુ નો
  5. ૯-૧૦ કાજુ
  6. ૬-૭ કળી લસણ
  7. ૨ ચમચી મરચું
  8. ૧ ચમચી જીરુ પાઉડર
  9. ૧ ચમચી કિચનકીંગ મસાલો
  10. ૨ ચમચી મધ
  11. ૩ ચમચી ફ્રેશ ક્રીમ
  12. ૧ ચમચી કસુરી મેથી
  13. ૨ ચમચી બટર
  14. ૨ ચમચી તેલ
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આદુ,લસણ,કાજુ,ડુંગળી ની પેસ્ટ બનાવવી. થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. હવે એક પેનમાં ૨ ચમચી બટર અને ૨ ચમચી તેલ ગરમ કરવા મૂકો.

  2. 2

    તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં બનાવેલી પેસ્ટ નાખવી. આ પેસ્ટ ને ૨-૩ મીનીટ સાંતળવી. ત્યારબાદ તેમાં ૧ કપ ટામેટાં ની પ્યુરી નાખવી.૧/૪ કપ પાણી ઉમેરી ૩-૪ મીનીટ સાંતળવી.

  3. 3

    હવે તેમા મરચું, જીરૂ પાવડર કિચનકીંગ મસાલો, મીઠું નાખી હલાવવું.મધ નાખવું.કસુરી મેથી નાખવી.

  4. 4

    હવે તેમા પનીર ના ટુકડા ઉમેરવા.હલાવવું.ઉપર ફ્રેશ ક્રીમ નાખવું.હવે ગેસ બંધ કરી દો. આપણું પનીર બટર મસાલા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Nagar
Rinku Nagar @cook_15812608
પર

ટિપ્પણીઓ

Similar Recipes