નૂડલ્સ

nandani lakhwani
nandani lakhwani @cook_17246918

નૂડલ્સ અને ભેળ નું કોમ્બિનેશન

નૂડલ્સ

નૂડલ્સ અને ભેળ નું કોમ્બિનેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કપનૂડલ્સ
  2. ૧કપડૂંગળી, કોબી, કેપ્સિકમ સમારેલા
  3. ૧કપટોમેટો પ્યુરી
  4. ૧/૪કપ ટોમેટો કેચપ
  5. ૨ચમ્મચસોયા સોસ
  6. ૨ચમ્મચચિલી સોસ
  7. ૧/૨ કપ કોનફલેકસ
  8. ૧/૪ કપઆદુ મરચા અને લસણ ની પેસ્ટ
  9. ૧/૪ કપમસાલા સિંગ
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નૂડલ્સ બાફવા

  2. 2

    બધા શાક સમારવા

  3. 3

    કડાઈમાં તેલ લઈ આદુ મરચા ની પેસ્ટ નાંખી મિક્સ કરો

  4. 4

    બધા શાક નાંખી મિક્સ કરો

  5. 5

    ટોમેટો પ્યુરી ઉમેરો

  6. 6

    બધા સોસ, કેચપ અને મસાલા નાંખી મિક્સ કરો

  7. 7

    હવે નૂડલ્સ અને મસાલા સિંગ ઉમેરો અને કોનફલેકસ નાંખી મિક્સ કરો

  8. 8

    બધું બરાબર મિક્સ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nandani lakhwani
nandani lakhwani @cook_17246918
પર

ટિપ્પણીઓ

Similar Recipes