વેજિટેબલ બ્રેડ લઝાનિયા

#વેજિટેબલ બ્રેડ લઝાનિયા
#પાર્ટી
#goldenapron
#post 14.
#06/06/19
વેજિટેબલ બ્રેડ લઝાનિયા
#વેજિટેબલ બ્રેડ લઝાનિયા
#પાર્ટી
#goldenapron
#post 14.
#06/06/19
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડની સાઈડની પટ્ટી કાપી લેવી. કેપ્સિકમ અને પાલક ઝીણું સમારી લેવું. મકાઈ ના દાણા બાફી લેવા. વ્હાઇટ સોસ બનાવવા માટે દૂધમાં મેંદો મિક્સ કરી લેવો. પછી ગેસ પર એક કડાઈમાં બટર મૂકીને તેમાં મેદા અને દૂધનું મિશ્રણ નાખીને બરાબર હલાવતાં રહેવું. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું. પછી તેમાં સ્વાદાનુસાર મીઠું અને મરી નાખી હલાવી દેવું. એક વાસણમાં બટર લગાવી ને પછી તેમાં ચાર બ્રેડની સ્લાઈસ ગોઠવવી
- 2
પછી તેની ઉપર સેઝવાન સોસ
લગાવી ને પછી સમારેલી પાલક, કેપ્સિકમ, બાફેલાં મકાઈના દાણા પાથરવા, પછી તેના ઉપર વ્હાઇટ સોસ રેડીને ચીઝ છીણવું, પછી ઓરેગાનો, ચીલી ફલેક્સ નાખવું, પછી તેનાં ઉપર ફરીથી ચાર બ્રેડ ગોઠવવી અને તેનાં ઉપર ફરીથી ઉપર મુજબ જ બધું ટોપીંગ કરવું, પછી એક ખાલી કડાઈમાં કાંઠો મૂકીને તેના પર બ્રેડ ગોઠવેલું વાસણ મૂકીને ઢાંકીને બેક કરવું. પછી કેચપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
શાહી ખીચડી
#ચોખા#goldenapron#post 9#શાહી ખીચડી#29/04/19હેલ્લો મિત્રો આજે મેં શાહી ખીચડી બનાવી છે, જે ખુબજ સરસ લાગે છે. આમાં શાક જે વાપરવા હોય એ વપરાય. Swapnal Sheth -
-
દૂધીનું ખાટું શાક
#ઝટપટ#goldenapron 12#post#દૂધીનું ખાટું શાકઆ શાક ખુબજ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે. Swapnal Sheth -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
સેઝવાન મસાલા બ્રેડ (Sezwan Masala Bread Recipe in Gujarati)
#Cookpadindiaવધેલા બ્રેડ માંથી બનાવેલ નાસ્તાની એક નવી વાનગી જે ઓછી સામગ્રી ઉમેરી ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
-
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
-
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
-
લઝાનિયા (Lasagne recipe in Gujarati)
લઝાનિયા, (નેપલ્સ, ઇટાલીથી ઉદભવેલી) એક ઇટાલિયન વાનગી છે જેમાં (ઘઉંમાંથી બનેલા) પાસ્તા શીટ્સની ઉપર શાકભાજીનું પુરણના લેયર કરવામાં આવે છે અને તેમાં ઉપર મોઝેરેલા ચીઝ નાખવામાં આવે છે. અહીં મારી રેસીપી મેં પાસ્તાની શીટ્સને બદલે બટાટાની ચીપ્સ, વ્હાઇટ સોસ, શાકભાજીના પુરણ અને ચીઝ સાથે બનાવી જેથી આ લોકડાઉનના દિવસોમાં ઓછી સામગ્રીમાંથી એક ડિલિશિયન રેસ્ટોરન્ટની વાનગી જેવી લાગશે. #lockdown #white sauce #italian #potato Ishanee Meghani -
બ્રેડ પિત્ઝા
#ઇબુક૧#૧૨#બ્રેડ પિત્ઝા ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે પિત્ઝા નો રોટલો આવે છે તેની ઉપર, પરાઠા કે ભાખરી પર અને બ્રેડ પર ટોપીઓ કરીને પણ ઝટપટ તૈયાર કરી શકો છો mamtabhatt829@gmail.com Bhatt -
મઠરી મેક્સીકન બાઈટ
#પાર્ટીઆ રેસિપી પસંદ કરવાનું કારણ કે મઠરી અને મેક્સીકન ટોપીંગ બનાવીને રાખી શકાય છે. તમે પાર્ટી ની મજા માણી શકો છો.ટેસ્ટી છે. VANDANA THAKAR -
બ્રેડ લઝાનીયા(Bread Lazaniya recipe in Gujarati)
#સુપરશેફ૩#મોન્સુન સ્પેશિયલવેજીટેબલ અને બ્રેડ ઘર મા હતા અને લાકડાનું ચાલે છે તો ઈટાલિયન ડીશ બનાવી અને બહું જ ભાવી બધા ને... Avani Suba -
બ્રેડ પીઝા ચટપટા કોર્ન (Bread Pizza Chatpata Corn Recipe In Gujarati)
#PSસાંજ પડે એટલે ચટપટું ખાવાનું મન થઈ જાય lockdown ચાલે છે એટલે ઘરમાં જે હોય તે છે લાવીને જ આપણે કંઈક ચટપટુ બનવું પડે છે મારી પાસે બ્રેડ અને મેગીના પેકેટ હતું એટલે મેં સરસ એમાંથી બ્રેડ મેગીના પીઝા બનાવી દીધા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen
More Recipes
ટિપ્પણીઓ