રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાફેલા બટાકા
  2. ૨ કપ મેંદો
  3. ૧ tbsp દળેલી ખાંડ
  4. મીઠું
  5. ૧- ૨ tbsp બટર
  6. ૧ tsp બેકિંગ પાવડર
  7. ચીઝ સ્લાઈસ
  8. ૧ કપ છીણેલું ચીઝ
  9. ૨ tbsp દૂધ
  10. ચીલી ફલેકસ
  11. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં એક કપ બાફેલા બટાકાને છીણી લ્યો.

  2. 2

    તેમા ખાંડ, મીઠું, બેકિંગ પાવડર, બટર, મેંદો, ચીલી ફલેકસ, ઓરેગાનો ઉમેરો.

  3. 3

    થોડું પાણી ઉમેરી લોટ બાંધો. તેલ ઉમેરી ૩૦ મીનીટ રાખી મુકો.

  4. 4

    પછી લોટ પાઈપીંગ બેગમાં ભરી ચુરોસ ના આકારમાં તળી લો.

  5. 5

    ચીઝ સોસ બનાવા માટે ૩ સ્લાઈસ ચીઝ, ૧ કપ છીણેલું ચીઝ, દૂધ, ચીલી ફલેકસ, ઓરેગાનો ઉમેરી ૧ મીનીટ માઈક્રોમાં રાખો.
    તૈયાર છે સેવરી ચુરોસ વીથ ચીઝ સોસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janu Khakhkhar
Janu Khakhkhar @cook_17148163
પર

ટિપ્પણીઓ

Similar Recipes