આલૂ મટર સમોસા

Daksha Makwana
Daksha Makwana @cook_17362882

#ફ્રેન્ડ #મહારાણી #ફર્સ્ટ1

આલૂ મટર સમોસા

#ફ્રેન્ડ #મહારાણી #ફર્સ્ટ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામબાફેલા બટેટા
  2. 100 ગ્રામબાફેલા વટાણા
  3. 2 ચમચીઆદુ, મરચાની પેસ્ટ
  4. 1 ચમચીધાણા જીરૂ પાવડર
  5. અડધી ચમચી ગરમ મસાલો
  6. અડધી ચમચી હળદર
  7. 1લીબુંનો રસ
  8. 2 ચમચીખાંડ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. લીલા ધાણા
  11. લોટ માટેની સામગ્રી:
  12. 250 ગ્રામમેંદો
  13. 1 ચમચીજીરૂં
  14. સ્વાદ અનુસાર મીઠું
  15. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાફેલા બટેટામાં બધા મસાલા,વટાણા, લીંબુનો રસ, ખાંડ, મીઠું, લીલા ધાણા નાખી મસાલો બનાવી લો....

  2. 2

    મેંદાના લોટમાં મીઠું, જીરૂ, મોંણ નાખીને લોટ બાંધી લો.. 10 મિનિટ રેસ્ટ આપો....

  3. 3

    હવે લોટમાંથી રોટલી બનાવી લઇ બે ભાગ કરી મસાલો ભરી સમોસા તૈયાર કરી લો....

  4. 4

    હવે તેલ ગરમ કરી સમોસા ને તળી લો.. તેને આંબલીની ચટણી સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Makwana
Daksha Makwana @cook_17362882
પર

ટિપ્પણીઓ

Similar Recipes