રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધું શાક સુધરી લેવાનું પછી કુકર માં બફવા મુકવાનું થોડું પાણી નાખી અને સાથે મીઠું થોડુ નાખવાનું.. એટલે મીઠુ ભળી જાય.. અને સાથે ૨/૩, દુગડી અને ટામેટા ૨ નગ અને થોડું લક્ષણ ની કડી બાફવા મા નાખી તો બોવ સરસ ટેસ્ટ આવે છે...
- 2
પછી ૭ જેટલી સીટી વગાડી પાઉંભાજી ક્રશર થી કરી નાખવું ક્રશ...
- 3
પછી કડાઈ મા તેલ મૂકી..૩ પાવડા જેટલું..પછી ગરમ થાય એટલે એમાં પેલા હિંગ પછી ડુંગળી.નાખવાની સુધારેલી થોડી પછી ટામેટા... ઇ બેય ચડી જાય એટલે લક્ષણ ની ચટણી નાખવાની એક ચમચી જેટલી...
- 4
પછી બધા મસાલા નાખી..બાફેલી ભાજી નાખી દેવાની અંદર...પછી હલાવી જરૂર મુજબ મીઠું...અને લીંબુ નાખી દેવાનું...૫ થી ૭ મિનિટ થવા દેવાની..માથે બટર અને કોથમીર છાંટી દેવાની...તો તૈયાર છે ભાજી પાઉં અને સલાડ પાપડ..સાથે...છાસ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
-
-
ભજ્જી પાઉં
#ઇબુક-૨૦પાઉઅને એ પણ ઘઉંના લોટના તો મને થયું કે વડાપાઉં ને બદલે ભજ્જી પાઉં બનાવુ તો, અને એમાં પણ પોથી પાનનું વેરિએશન કરી થોડા વધુ હેલ્ધી બનાવવા પ્રયત્ન કર્યો છે. Sonal Karia -
-
-
-
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9429602
ટિપ્પણીઓ