વેજ લઝાનીયા પેનમાં

રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં લાેટ બનાવી લાે.રાેટી જેવાે નરમ. એમાં 4 નાના લુવા કરી લેવા અને 30 મીનીટ માટે આરામ આપાે.
- 2
પછી રાેટી જેવી રાેટી કરવી પણ લઝાનીયા સીટ થાેડી માેટી અને પતલી કરવી (પેન લીધુ હાેય એવી માેટી રાખવી ફાેટાે માં છે એ રીતે). ત્યાર બાદ બધી રાેટી ને સુકાવાની એના માટે એક પેપર પર ૩૦ થી ૪૦ મિનીટ પંખા નીચે રહેવા દાે.
- 3
સુકાય બાદ જ સીટ વાપરવી. પછી તવા પર અધકચરી સેકી લેવી.(સીટ બહાર તૈયાર પણ મળે છે).
- 4
એક પેન મા તેલ લાે પછી એમા લસન, ચીલી ફલેક્સ અને ઓરેગાનાેઉમેરાે.ત્યાર બાદ કાંદા ઉમેરાે,થાેડી વાર બાદ કેપસીકમ ઉમેરાે. બંને ને 2 to 3 મિનિટ માટે થવા દાે.
- 5
પછી બા્રા્કાેલી, મકાઈ અને પનીર ના ટુકડા ઉમેરાે.
થોડી વાર થયા બાદ મીઠું ને લાલ મરચું નાખાે.(આગળ ચીલી ફલેક્સ ઉમેર્યું છે એ રીતે અહીં મરચું નાખવું).બધા શાકભાજી ને 2 to 3 મિનિટ માટે થવા દાે. ગેસ બંધ કરી દાે અને થડું થવાદાે. - 6
હવે અહિ લઝાનીયા સીટ અને શાકભાજીમીક્ષ નું લેયર કરીશું.
- 7
એક પેન લાે એમા બટર અથવા ઘી થી ગી્સ કરી લાે.પછી પીઝા સાેસ અને શાકભાજીમીક્ષ ને પાથરાે એની ઉપર એક લઝાનીયા સીટ મુકાે.
- 8
એની ઉપર વાહી્ટ સાેસ,શાકભાજીમીક્ષ અને ચીઝ પાથરાે.
- 9
પછી બીજું સીટ મુકાે અને આવી રીતે જ એક પછી એક લઝાનીયા સીટ અને શાકભાજીમીક્ષ નું લેયર કરતા જાવ.
- 10
ઉપર ની સીટ પર પીઝા સાેસ અને વાહી્ટ સાેસ પાથરાે અને અહીં થા્ડું વઘારે ચીઝ પાથરવું.
- 11
હવે બંધ કરી 20 મિનિટ માટે થવાદાે.10 મિનિટ બાદ એક વાર જાેઈ લેવું.20 મિનિટ પછી ગેસ બંધ કરી પીઝા જેવા કાપી ઉપર ચીલી ફલેક્સ ભભરાવી ગરમા ગરમ જ પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લઝાનીયા
વેકેશન મા મારો દિકરો મામા ની ઘરે રહેવા ગયો છે તેના વગર મને ગમતું મથી તેને પાછો બોલાવી માટે તેને ભાવતા લઝાનીયા બનાવ્યા છે Prerita Shah -
-
ગાર્લિક પનીર પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે. Ami Adhar Desai -
-
-
રેડ મખની ગે્વી પાસ્તા
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ પાસ્તાની રેડ ગે્વી થાેડી અલગ રીતે બનાવી છે, જે ખૂબ જ સરસ કિ્મી લાગે છે અને સ્ટાટર માટે ખૂબ જ સરસ લાગે છે. નાના-માેટા સાૈવ ને ભાવે એવું છે. Ami Adhar Desai -
-
બેક લઝાનીયા (Baked Lasagna Recipe In Gujarati)
Healthy and testy and my kid likes so much.red and white sauce very yummy#GA4#week4#bake Bindi Shah -
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
ચીઝી ચીલા રૈપ
#indiaચીલાને અહીં થાેડાે અલગ ટેસ્ટ આપ્યાે છે અને અલગ રીતે રૈપ બનાવ્યું છે.એક સરળ અને સારી વાનગી છે. Ami Adhar Desai -
-
-
-
લઝાનીયા(Lasagna recipe in gujarati)
#GA4#week5#Italianલઝાગના એ વિશાળ, સપાટ પાસ્તાનો એક પ્રકાર છે, સંભવત past પાસ્તાના સૌથી જૂના પ્રકારોમાંનો એક. લાસગ્ના એ ઇટાલિયન વાનગી છે જે પાતળા ફ્લેટ પાસ્તાના સ્ટેક્ડ સ્તરોથી બનેલી છે જે શાકભાજી, પનીર અને સીઝનીંગ અને લસણ, ઓરેગાનો અને તુલસીનો છોડ જેવા મસાલા સાથે ભરે છે. ..ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને નાના થી મોટા દરેક ને ભાવે એવું ...તો આપને માટે સેહલયથી બનાવી શકાય એવી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
-
વેજ લઝાનીયા (veg.lasagna recipe in gujarati
દિકરી માટે આજે એનુ ફેવરિટ લઝાનીયા બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
ગુજરાતી થાળી
#indiaએક ગુજરાતી થાળી એ ગુજરાતી દાળ વગર અધૂરી છે. અહિ ગુજરાતી થાળીમાં ગુવાર સીંગનું સાક, રાેટી, દાળ, ભાત, કચુંબર, છાસ અને પાપડ. Ami Adhar Desai -
-
-
વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)
#GA4#week8 સ્ટીમ વાનગી માં મને મોમોસ નેસ્ટ ઓપ્શન લાગ્યું મુક્વા માટે. અને બાળકો ને જોતાજ ભાવતી વાનગી છે. Nikita Dave -
-
મેક્સિકન રાઇસ
#ભાતઆ રાઇસ એકદમ હેલ્થી અને જલ્દીથી બની જાય એવી વાનગી છે. અહિ થાેડું ફ્યુઝન કયુઁ છે. ટાેમેટાે કેચપ ઉમેર્યું છે. આમાં તમે તમારી પસંદના કાેઇપણ શાકભાજી ઉમેરી શકાે છાે. આછી સામગ્રી બને એવી વાનગી છે. તાે તમે જરૂરથી એકવાર બનાવજાે. Ami Adhar Desai -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
-
-
-
સ્પીનાચ લઝાનીયા રોલ અપ વીથ મરીનારા સૉસ
#મિસ્ટ્રીબોકસ#ગરવીગુજરાતણ મિસ્ટ્રી બોકસ ચેલેન્જ માં આપેલ સામગ્રીમાંથી પાલક અને ચીઝ નો ઉપયોગ કરી મેં ઈટાલિયન વાનગી બનાવી છે. Pragna Mistry -
More Recipes
ટિપ્પણીઓ (8)