મેક્સિકન ચલુપા

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#નોનઇન્ડિયન
#સ્ટાર

સાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે.

મેક્સિકન ચલુપા

#નોનઇન્ડિયન
#સ્ટાર

સાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ વ્યક્તિ
  1. ચલૂપા માટે
  2. 3 કપમેંદો
  3. 1 ચમચીબેકિંગ પાઉડર
  4. 1/2 ચમચીજીરું પાવડર
  5. 3 ચમચીતેલ મોણ માટે
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તળવા માટે તેલ
  8. સ્ટફિંગ માટે
  9. 1-1/2 કપરાજમા
  10. 1 ચમચીટાકો સીઝનિંગ
  11. 1 ચમચીચીલી ફ્લેક્સ
  12. 1 ચમચીગારલીક પાઉડર
  13. 1લીંબુ નો રસ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 100 ગ્રામચીઝ ખમણેલું
  16. 1 કપસાવર ક્રીમ
  17. 8-10 ચમચીમેક્સિકન હોટ સોસ
  18. 2ડુંગળી ઝીણી સમારેલી
  19. 2ટામેટાં ઝીણાં સમારેલાં
  20. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  21. 1નાનું લેટસ સમારેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમા ૫-૭ કલાક પલાળી ને બાફી લેવા.

  2. 2

    મેંદા માં મીઠું, બેકિંગ પાઉડર, જીરું પાવડર અને તેલ નાખી લોટ બાંધી ૨૦ મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખવો.

  3. 3

    બાફેલા રાજમા નો છૂંદો કરવો. તેમાં ચીલી ફ્લેક્સ, ટાકો મિક્સ, ગારલીક પાઉડર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.

  4. 4

    મેંદા ના લોટ ની પૂરી વણી કાપા પાડવા. ગરમ તેલ મા તળી લેવી. ચલૂપા તૈયાર.

  5. 5

    સલાડ માટે ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ અને લેટસ સમારી લેવું. બધી સામગ્રી તૈયાર કરવી

  6. 6

    ચલુપા પર રાજમા ની પેસ્ટ લગાવી દેવી. ત્યાર બાદ સલાડ, સાવર ક્રીમ, હોટ સોસ, ચીઝ મૂકી વચ્ચે થી વાળી દેવું. તૈયાર છે મેક્સિકન ચલૂપા.

  7. 7

    સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes