વેજ મોમોઝ અને ચટણી

Barkha @cook_17491179
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટમાં મીઠું અને પાણી નાખીને લોટ બાંધીને 30 મિનિટ રાખો સાઈડમાં રાખો.
- 2
એક પેનમાં તેલ લઇને સ્ટફિંગ ની બધી સામગ્રી નાખીને હલાવતા જાવ. સ્ટફિંગ તૈયાર થાય એટલે નીચે ઉતારીને તેમાં ચીઝ નાખો.
- 3
હવે લોટની કણક લઈને મોટો લુવો લઈને મોટી રોટલી વણો પછી ગોળાકાર મોલ્ડ લઈને કટ કરો. હવે તેમાં 1 ટેબલસ્પૂન સ્ટફિંગ ભરી ફોટા પ્રમાણે બંધ કરો. ગરમ થયેલા સ્ટીમરમાં મોમોઝ મૂકી દસથી પંદર મિનિટ સ્ટીમ થવા દો.
- 4
થોડા ગરમ પાણીમાં સૂકા લાલ મરચા 30 મિનિટ સુધી પલાળવા. ટામેટાંના થોડા પીસ કરીને એક તપેલીમાં પાણી નાખીને એક ઉભરો આવાદો. ઠંડા થાય એટલે મિક્સર ના બાઉલમાં ટામેટા, સૂકા લાલ મરચાં, લસણ, મીઠું, મરી, ખાંડ નાખીને ક્રશ કરો ગરમા ગરમ મસાલા મોમોઝ સાથે ચટણી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
-
-
-
-
-
-
વેજ. મોમોઝ
#ઇબુક૧#૪૪મોમો એ નોન ઈન્ડિયન વાનગી છે. સિમ્પલ ભાષા માં કહીએ તો મોમો એટલે હિમાલયનાં બાફેલાં ભજિયાં. મૂળ તિબેટનાં એવાં આ મોમોસ નેપાલ અને ભુતાનમાં પણ સ્ટ્રીટ-ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે. મેંદાના લોટમાંથી બનતી આ વાનગી ગરમાગરમ ખવાતી હોવાથી વેઇટ-કૉન્શિયસ લોકોમાં એ ભજિયાંનું સ્થાન લઈ રહી છે. Chhaya Panchal -
-
-
-
મીકસ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
કબાબ એ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે લઈ શકો છો,અને તેમાં તમે તમારી પસંદગી નાં સ્ટફિંગ લઈ શકો છો અને સેલો ફ્રાય કરેલ હોવાથી હેલ્થી રેસીપી કહી શકાય. Stuti Vaishnav -
-
-
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
-
-
રીસોટો બોલ્સ વીથ સુપ (Risotto Balls With Soup Recipe In Gujarati)
#AM2 હાય ફ્રેન્ડ્સ રીસોટો રેસીપી આમ તો મૂળ ઈટાલિયન રેસીપી છે. તે તો અરબોરીયો રાઈસ માંથી બનાવવામાં આવે છે. જે અહીં કચ્છમાં નથી મળતા પણ અમદાવાદમાં મળી શકે છે. તેથી મેં તેની જગ્યાએ બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. મેં મારી મરજી મુજબ થોડા થોડા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે. અને મારી સ્ટાઈલમાં લઈને આવી છું ફ્રેન્ડ્સ તમને લોકોને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને તમે લોકો પણ ઘરે જરૂર જરૂરથી ટ્રાય કરજો. એકદમ યમ્મી મસ્ત લાગે છે. Varsha Monani -
-
-
-
-
ફ્રાય મોમોઝ વિથ ચટણી
#સ્ટફ્ડ#ઇબુક૧#38મોમોજ એ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે આમતો સ્ટીમ કરીને ખવાય છે પણ ધણા લોકો ફ્રાય કરીને બનાવે છે મારા ઘરે પણ ફ્રાય જ થાય છે મોંમોજ ની મજા એની ચટણી મા છે ચટણી ખૂબ જ સ્પયસી અને ટેસ્ટી હોય છે . Varsha Karia I M Crazy About Cooking -
મોમોઝ
#goldenapron3#પઝલ -મેંદો , વિક-14 મેંદા ના લોટ માં પુરી વણી ને અંદર કોબીજ, ગાજર,અને કાંદા નું મિક્સર કરી ને વેજ. મોમોઝ બનાવ્યા છે. સેઝવાન ચટણી સાથે સર્વ કર્યા છે.ટીનેજર્સ, તથા કૉલજીયન ના મોસ્ટ ફેવરેટ .. મોમોઝ. Krishna Kholiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9740854
ટિપ્પણીઓ