હેનડ બીટન કેપેચીનાે કાેફી

Ami Adhar Desai @amidhar10
#VN
આ કાેફી ઇટલી થી ચાલી આવેલી ફેનસ કાેફી છે. આ કાેફી આજે આપને ઘરે બનાવતા સીખીશું.
હેનડ બીટન કેપેચીનાે કાેફી
#VN
આ કાેફી ઇટલી થી ચાલી આવેલી ફેનસ કાેફી છે. આ કાેફી આજે આપને ઘરે બનાવતા સીખીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
1 કપ લાે. એમા કાેફી, ખાંડ, પાણી ઉમેરી બરાબર મીક્ષ કરાે.
- 2
હવે બીટન કરવાનું ચાલુ કરીશું ચમચી ની પાછળ ભાગથી. કાેફી નાે રંગ બદલાસે અને કાેફી થાેડી ધાડી થાય ત્યાં સુધી બીટ કરાે.
- 3
10 મીનીટ પછી કાેફી મા ફેરફાર દેખાશે.
- 4
૨૦ મીનીટ પછી કાેફી ધાડી થઈ જશે ત્યારે બીટ કરવાનું બંધ કરાે.
- 5
સવીઁગ કપ લાે અને એમા 2 ચમચી બીટન કાેફી મૂકાે પછી એમા ગરમ દૂધ ઉમેરાે અને બરાબર હલાવાે. પછી ઉપર પાછું 2 ચમચી બીટન કાેફી ઉમેરાે.
- 6
હવે કાેફી રેડી છે પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરા ની ધાણી (Rajgira Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MSમિત્રો આજે હું આપને સહેલાઇ થી રાજગરો કેમ ફોડવો .એટલે કે ધાણી ઘરે કેમ બનાવવી એ શીખવું . Keshma Raichura -
મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
#માઇઇબુકઆજે કંઇક નવું બનાવીએ. કોઈ વાર આપના ઘરે બ્રેડ સ્લાઈસ વધતી હોય છે તો આપને તેને ફેંકી દેતા હોય છી. તો આજે તેમાં થી આપને બનાવીશું પેંડા. Vrutika Shah -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
-
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
રસગુલ્લા ઘરે દૂધ ને ફાડી ને આરામ થી ઘરે બનાવાય છે. Dhvani Sangani -
ડાલગોના કોફી
#trending #coffee #લોકડાઉન લોકડાઉન ચાલી રહ્યું છે cookpad આખુ દાલગોના કોફી થી ભરાઈ ગયું તો. ફોટા જોઈને માને પણ બનાવવાની ઈચ્છા થઇ ખુબ સરસ બની.. Daxita Shah -
દલગોના કોફી
#લોકડાઉન અત્યારે આ કોફી ટ્રેન્ડ માં છે. અને ઘરે હાજર વસ્તુ થીજ બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
મીઠાં સાટા
#VN#ગુજરાતીસાટા વગર ગુજરાતી ઓ ના બધાં જતહેવારો અધૂરા છે. દશેરા, દિવાળી...વગેરે તહેવારો મા સાટા બધાં ના ઘરે બનાવતા હોય છે. નાના-મોટા બધાં ને ભાવે છે.અમારા ઘરની ફેવરીટ સ્વિટ છે.lina vasant
-
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
-
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4, #Week 8દાલગોના કોફી સાઉથ કોરિયા માંથી ઓરિજીન થયેલ છે. તે એક એનર્જી બૂસ્ટર તરીકે પી શકાય છે. હાલ માં એનો સતત ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. નાના, મોટા સૌને ભાવે એવો ટેસ્ટ આ કોફી નો હોય છે.ખુબજ જલ્દી અને સરળતાથી બની જાય છે. Sunita Shah -
ચકરી (Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2 દિવાળી ની તૈયારી બધા ના ઘરે જોરો શોરો થી ચાલી રહી છે. સાફ સફાઈ ની સાથે સાથે નાસ્તા પણ બધાને ત્યાં બની રહ્યા છે. દિવાળી માં ખાસ ખવાતા મઠિયા અને ચોળાફળી ની સાથે આ ચકરી પણ બધા બનાવતા જ હોય છે. Vandana Darji -
-
પરંપરાગત લાપસી
#ટ્રેડીશનલઆ વાનગી પુરાતન કાળ થી ચાલી આવતી ગુજરાતીઓની મનપસંદ તેમજ સાંસ્કૃતિક અને પરંપરાગત વાનગી છે. Kalyani Pandya -
રીંગણ બટાકા નું ભરેલું શાક
#VNમારું અને મારા પરીવાર નું આ મનગમતું શાક છે. .રોટલી અને ભાત બનને સાથે પીરસી શકાય. Hiral Pandya Shukla -
પોટેટો રિબન પેકેટ
#VNમારા ઘરે બધા ફૂડી છે. કંઈ ને કંઈ નવું ખાવા નો શોખ એટલે આજે મેં બનાવ્યા છે પોટેટો રિબન પેકેટ. Grishma Desai -
-
પાવ (Pav Recipe in Gujarati)
આજે વાત કરવી છે લાદી પાઉં બનાવવા ની. તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો Vidhi V Popat -
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
-
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
એપલ મિલ્કશેક (Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4# મિલ્કશેકહમણાં એપલ ની સીઝન ચાલી રહી છે.. તો આજે આપણે બનાવીશુ એપલ મિલ્કશેક... Bhoomi Gohil -
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)
#GA4#Week23#papadપરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે. Namrata sumit -
-
ડાલગોના કોફી (Dalgona coffee recipe in Gujarati)
#CD#mr#cookpad_guj#cookpadindia1લી ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ તરીકે 2015 થી ઉજવાય છે. આ દિવસ ઉજવવાનું ખાસ કારણ દુનિયાભર ના લાખો કોફી ઉગાડનાર ખેડૂતો ને તેમની નાણાકીય અસ્થિરતા અને એ માટે ના કારણો થી સજાગ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે નું છે.કોફી એ કોફી બીન્સ થી બનતું બ્રુઇડ પીણું છે જે ઠંડુ અને ગરમ બન્ને રીતે પીવાય છે. આ તાજગી આપતું પીણું ફક્ત શક્તિ જ નહીં પણ એ સિવાય પણ લાભ કરે છે જેવા કે તે લીવર ના કેન્સર ની શકયતા ઘટાડે છે. અને હૃદય માટે તથા મધુપ્રમેહ માટે સારું છે.કોફી ની મુખ્ય ચાર જાત પ્રચલિત છે જેમાં અરેબિકા, રોબસ્તા, એક્સસેલસા એ લાઈબેરીકા છે.આજે આપણે બહુ ચર્ચિત ડાલગોના કોફી બનાવશું જે મૂળ દક્ષિણ કોરિયા થી આવી છે. ડાલગોના નામ એક ખાંડ ના નામ થી પડ્યું છે. Deepa Rupani -
-
સત્તુ નો હલવો (Sattu Halwa Recipe In Gujarati)
#EBWeek11 આ વાનગી મે મારા માસીજી પાસે થી શીખી છે તે સત્તુ ના લાડું બનાવતા આ ખુબ પૌષ્ટિક વાનગી છે. HEMA OZA -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી શોપ માં ખુબજ મોંઘી કોફી પીવી એના કરતા આજે આપડે એને ઘરે જ બનાઇસુ જેથી એનો સ્વાદ અને ઉમંગ કઈક અલગ જ હસે jignasha JaiminBhai Shah -
કેસરિયા લાપશી (Kesariya lapsi in gujrati)
#ડિનર. આજે અખાત્રીજ હતી એટલે મેં આજે આ કેસરિયા લાપશી બનાવી છે. આમ તો આ એક ટ્રેડિશનલ વાનગી છે. દરેક શુભ પ્રસંગ ની શાન છે આ લાપશી. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9788872
ટિપ્પણીઓ (2)