રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક પેનમાં 500 મિલી દૂધ લઈશું પછી તેને થોડું ગરમ થવા દઈશું ગરમ થઈ જાય પછી તેમાં ગાજરઅને ખાંડ નાખીશું અને થોડુંક કુક થવા દઈશું.
- 2
પછી તેમાં પિસ્તા બદામ કિસમિસ કાજુ નાખીને હલાવો તેમાં થોડો કસ્ટર પાવડર અને એલચીનો ભૂકો નાખી દસ મિનિટ કુક થવા દઈશું કુક થઈ જાય એટલે અને થોડીવાર ઠંડુ થવા દઈશું પછી એક બાઉલમાં કાઢી બદામ પિસ્તા કાજુ કિસમિસ થી ગાર્નીશ કરીશું તો તૈયાર છે આપણે ગાજર ભાત ની ખીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod -
-
રાંધેલા ભાત ની ખીર
#AM2 હાલમાં ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે કોરોના છે એટલે બહારથી કોઈ મીઠાઈ લાવી શકાય એમ નથી એટલે મેં રાંધેલા ભાત માંથી ખીર બનાવી છે અને ભગવાનને માતાજીને ભોગ ધરાવ્યો છે બનાવી એકદમ સરળ છે ફક્ત દસ મિનિટમાં જ આખી થઈ જાય છે ડ્રાયફ્રુટ્સ અને કન્ડેન્સ મિલ્ક થી તેનો સ્વાદ અધિક વધી જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
ગાજર હલવા હાર્ટ્સ (Carrot Halwa Heart Recipe in Gujarati)
ગાજર નો હલવો એ ઠંડીમાં બનતી એક પ્રચલિત રેસીપી છે. મેં અહીં હલવાને હાર્ટ શેપ આપી સર્વ કર્યો છે. Jyoti Joshi -
કોકોનેટ ડ્રાય ફ્રૂટ ખીર
#CRઆ ખીર ખુબ જ હેલ્થી છે કેમ કે તેમાં પોટેશિયમ, ફાઇબર, કેલ્સયમ, વિટામિન ભરપૂર પ્રમાણ માં છે. કોપરું ખાવા થી બાળકો ની હાઈટ પણ વધે છે. આ ખીર ઠંડી કરી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે..તમે લીલા નાળિયેર નો પણ ઉપયોગ કરી શકો છો. Arpita Shah -
-
-
-
-
ડ્રાય ફ્રુટ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 11આ. રેસિપી એક નવી રેસિપી છે આમ તો પરોઠા સલાડ વેજીટેબલ માં થી બનતા હોય છે પણ આ પરોઠા ખજૂર અંજીર અને બીજા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે Vaishali Joshi -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ગાજર ની ખીર
#મધરગાજર ની ખીર મારી મનપસંદ છે. ઘણી વાર દૂધ પીવાની ઈચ્છા નાં હોય ત્યારે મમ્મી આ ખીર બનાવી આપતી. ઘણી વાર ગાજર નો હલવો દૂધ મા નાખી ને ઉકાળી ને આપતી.. તો ઘણી વાર ઠંડા દૂધ મા હલવો નાખી ને ઇન્સ્ટન્ટ ખીર. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9915362
ટિપ્પણીઓ (6)