બ્લેક ફોરેસ્ટ કેક

Nirali Padia
Nirali Padia @cook_17760659

#SG

બ્લેક ફોરેસ્ટ કેક

2 કમેન્ટ્સ કરેલ છે

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 થી 40 મિનિટ
  1. 100gm મેંદો
  2. 150gm condensed milk
  3. 50gm બટર
  4. 20gm કોકો પાવડર
  5. 1teaspoon બેકિંગ પાવડર
  6. 1/2teaspoon બેકિંગ સોડા
  7. દૂધ જરુર પૂરતુ
  8. 1teaspoon વેનીલા એસેંસ
  9. આઇસીંગ માટે :
  10. 300gm fresh cream
  11. 100gm આઇસીંગ સુગર
  12. 100gm ચોકલેટ
  13. વેનીલા એસેંસ
  14. Dairy milk shots

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    મેંદો. બેકિંગ પાવડર. બેકિંગ સોડા કોકો પાવડર ચાળી ને સાઇડ મા મૂકી દો..ત્યાર બાદ condensed milk અને બટર ને એકદમ લાઇટ અને smooth થાય ત્યા સુધી બીટ કરો.

  2. 2

    ત્યાર બાદ મેંદો કોકો પાવડર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નુ મિશ્રણ ધીમે ધીમે મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ આ બેટર ને dust કરેલ mould preheated oven મા 35 થી 40 મિનિટ 180 degree એ બેક કરો

  4. 4

    આઇસીંગ માટે : આઇસીંગ સુગર અને fresh cream ને બીટ કરો ત્યાર બાદ તેમા એસેંસ એડ કરો.. ત્યાર બાદ કેક ના બે ભાગ કરી વચ્ચે ખાંડ નુ પાણી sprinkle કરી cream લગાવો.. ચોકલેટ sprinkle કરો. ત્યાર બાદ કેક ના બીજા ભાગ ને ઉપર મુકી ખાંડ નુ પાણી sprinkle કરી cream લગાવો અને ચોકલેટ થી ગારનીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Padia
Nirali Padia @cook_17760659
પર

Similar Recipes