બેસન સેવ

Heena Tejas Patel @cook_9906948
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો.
- 2
હવે તેમાં મીઠું, હડદર, તેલ નાખી મિક્સ કરી પાણીથી માપસર નો (બહું કઠણ પણ નહીં ને બહુ ઢિલો પણ નહીં) તેવો લોટ બાંધી લો.
- 3
હવે સેવ પાડવાના સંચામાં તેલ લગાવી દો. હવે તેમાં બાંધેલા લોટમાંથી માપસર ના લુવા બનાવી સંચો બંધ કરી લો.
- 4
હવે એક કડાઈમાં તડવા માટે તેલ ગરમ કરો. ગેસ મિડિયમ રાખો. સંચા થી ગરમ તેલમાં સેવ પાડી સહેજ ગુલાબી થાય એટલે કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મસાલા સેવ
#સ્નેકસસ્નેક્સ કોન્ટેસ્ટ માટે મેં બનાવી મસાલા સેવ ગુજરાતીઓની ફેવરિટ ખૂબ જલ્દી બની જતી મસાલા સેવ બનાવી છે..જે દરેક ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે..તો ચાલો આપણે બનાવીએ મસાલા સેવ. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
બેસન બટેટાની સેવ
#કાંદાલસણ હેલ્લો મિત્રો આજે મેં એક નવી સેવ ટ્રાય કરી છે. જે ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે. તેથી હું તેની રેસિપી તમારી સાથે સાથે શેર કરુ છું. તો તમે પણ એક વાર જરૂર ટ્રાય કરો. Sudha B Savani -
બેસન સેવ
#દિવાળી#ઇબુક#Day20ગુજરાતી ઓની ફેવરિટ સેવ..જલ્દી બનતી અને સેવ થી ઘણી ડીશ બનતી હોય છે.. Tejal Vijay Thakkar -
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9980261
ટિપ્પણીઓ